CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
પૃથ્વીની આસપાસ ભ્રમણ કરતા ભૂસ્થિર ઉપગ્રહ સાથે જોડેલ નિર્દેશ ફ્રેમને આપણે કેવી નિર્દેશ ફ્રેમ ગણી શકીએ ?
અજડત્વીય
જડત્વીય
જડત્વીય કે અજડત્વીય ગમેતે એક
આપેલ પૈકી એક પણ નહી
100 g દળના પદાર્થ પર લાગતાં તેના વેગમાં પ્રતિ સેકન્ડે 20 cm s-1 નો ફેરફાર થાય છે, તો આ બળનું મૂલ્ય ........ N હશે.
0.2
0.02
0.002
2.0
B.
0.02
Tips: -
m = 100 g = 0.1 kg
F = ma
નીચેનામાંથી સત્ય વિધાન (કે વિધાનો) જણાવો :
એક પદાર્થનો વેગ અચળ છે, પણ ઝડપ બદલાય છે.
એક પદાર્થની ઝડપ અચળ છે, પણ પ્રવેગનું મૂલ્ય બદલાય છે.
એક પદાર્થની ઝડપ અચળ છે અને પ્રવેગ શૂન્ય છે.
એક પદાર્થની ઝડપ અચળ છે અને વેગ બદલાય છે.
એક લિફ્ટના તળિયે રહેલા કોણના એક ઘર્ષણ રહિત ઢાળ પર એક બ્લૉક મૂકેલ છે. જ્યારે લિફ્ટ પ્રતિપ્રવેગ a સાથે નીચે ઊતરે ત્યારે આ બ્લૉકનો ઢાળની સપાટીને સાપેક્ષ પ્રવેગ કેટલો હશે ?
v જેટલા સમક્ષિતિજ વેગથી ગતિ કરતી m દળની એક ગોળી, સમક્ષિતિજ અને ઘર્ષણ રહિત સપાટી પર સ્થિર પડેલા એક M દળના લાકડાના બ્લૉકમાં ઘૂસીને સ્થિર થઈ જતી હોય, તો આ સંયુક્ત તંત્ર કેટલા વેગથી ગતિ કરશે ?