Chapter Chosen

ગતિના નિયમો

Book Chosen

ભૌતિક વિજ્ઞાન ધોરણ 11 સેમિસ્ટર 1

Subject Chosen

ભૌતિક વિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12

100 g દળના પદાર્થ પર લાગતાં તેના વેગમાં પ્રતિ સેકન્ડે 20 cm s-1 નો ફેરફાર થાય છે, તો આ બળનું મૂલ્ય ........ N હશે.

  • 0.2

  • 0.02

  • 0.002

  • 2.0


Advertisement

એક લિફ્ટના તળિયે રહેલા straight theta કોણના એક ઘર્ષણ રહિત ઢાળ પર એક બ્લૉક મૂકેલ છે. જ્યારે લિફ્ટ પ્રતિપ્રવેગ a સાથે નીચે ઊતરે ત્યારે આ બ્લૉકનો ઢાળની સપાટીને સાપેક્ષ પ્રવેગ કેટલો હશે ?

  • straight g space sin space straight theta
  • straight a space sin space straight theta
  • open parentheses straight g minus straight a close parentheses space sin space theta
  • open parentheses straight g plus straight a close parentheses space sin space theta

D.

open parentheses straight g plus straight a close parentheses space sin space theta

Tips: -




લિફ્ટ જ્યારે પ્રતિપ્રવેગ a સાથે નીચે ઊતરે ત્યારે અસરકારક ગુરુત્વપ્રવેગ straight g subscript eff space equals space straight g space minus space open parentheses negative straight a close parentheses space equals space straight g plus straight aથશે. 

geffનો ઢાળને સમાંતર ઘટક geff sin straight theta થાય.

બ્લૉકનો ઢાળની સપાટીની સાપેક્ષે પ્રવેગ

equals space straight g subscript eff space sin space straight theta

equals space open parentheses straight g plus straight a close parentheses space sin space straight theta

Advertisement

પૃથ્વીની આસપાસ ભ્રમણ કરતા ભૂસ્થિર ઉપગ્રહ સાથે જોડેલ નિર્દેશ ફ્રેમને આપણે કેવી નિર્દેશ ફ્રેમ ગણી શકીએ ?

 

  • અજડત્વીય

  • જડત્વીય

  • જડત્વીય કે અજડત્વીય ગમેતે એક

  • આપેલ પૈકી એક પણ નહી


v જેટલા સમક્ષિતિજ વેગથી ગતિ કરતી m દળની એક ગોળી, સમક્ષિતિજ અને ઘર્ષણ રહિત સપાટી પર સ્થિર પડેલા એક M દળના લાકડાના બ્લૉકમાં ઘૂસીને સ્થિર થઈ જતી હોય, તો આ સંયુક્ત તંત્ર કેટલા વેગથી ગતિ કરશે ?

  • fraction numerator mv over denominator straight M minus straight m end fraction
  • fraction numerator straight M subscript straight v over denominator straight M minus straight m end fraction
  • fraction numerator straight M subscript straight v over denominator straight M plus straight m end fraction
  • fraction numerator mv over denominator straight M plus straight m end fraction

નીચેનામાંથી સત્ય વિધાન (કે વિધાનો) જણાવો :

 

  • એક પદાર્થનો વેગ અચળ છે, પણ ઝડપ બદલાય છે.

  • એક પદાર્થની ઝડપ અચળ છે, પણ પ્રવેગનું મૂલ્ય બદલાય છે.

  • એક પદાર્થની ઝડપ અચળ છે અને પ્રવેગ શૂન્ય છે.

  • એક પદાર્થની ઝડપ અચળ છે અને વેગ બદલાય છે.

     


Advertisement