Chapter Chosen

સુરેખપથ પર ગતિ

Book Chosen

ભૌતિક વિજ્ઞાન ધોરણ 11 સેમિસ્ટર 1

Subject Chosen

ભૌતિક વિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12

આકૃતિમાં બે કલાકની મુસાફરી દરમિયાન કોઈ કારની ઝડપમાં સમય સાથે થતો ફેરફાર દર્શાવ્યો છે. આ કારનો મહત્તમ પ્રવેગ..........વિભાગમાં છે.

  • OA

  • BC

  • CD

  • DE


એક પદાર્થને ઊર્ધ્વદિશામાં ફેંકવામાં આવે છે, તો નીચેનામાંથી કયો આલેખ તેના વેગ-સમયનો યોગ્ય આલેખ છે ?


એક કાર r ત્રિજ્યાના અર્ધવર્તુળાકાર પથ પર એક છેડેથી બીજા છેડે જાય છે. આ કાર માટે પથલંબાઈ અને સ્થાનાંતરનાં મૂલ્યનો ગુણોત્તર ............. થશે .

  • straight pi over 2
  • straight pi
  • fraction numerator 3 straight pi over denominator 2 end fraction
  • 2 straight pi

એક વ્યક્તિ સુરેખ પથ પર ઉત્તર દિશામાં 3 km, ત્યારબાદ પશ્ચિમ દિશામાં 2 km અને દક્ષિણ દિશામાં 5 km ચાલે છે. આ વ્યક્તિએ કરેલ સ્થાનાંતરનું મૂલ્ય ............

  • 2 square root of 2 km
  • 3 square root of 2 km
  • 4 square root of 2 km
  • 10 km


Advertisement

આકૃતિમાં દર્શાવ્યા અનુસાર એક કીડી 1 m ત્રિજ્યાવાળા વર્તુળાકાર માર્ગ પર બિંદુ P થી Q પર જાય છે, આ માટે તે 1 મિનિટ જેટલો સમય લે છે. આ સમયગાળામાં કીડીનો સરેરાશ વેગ કેટલો હશે ?

  • straight pi over 40 space m space s to the power of negative 1 end exponent
  • straight pi over 60 space m space s to the power of negative 1 end exponent
  • fraction numerator 3 space straight pi over denominator 160 end fraction space m space s to the power of negative 1 end exponent
  • 1 over 60 space m space s to the power of negative 1 end exponent

D.

1 over 60 space m space s to the power of negative 1 end exponent

Tips: -





આકૃતિમાં દર્શાવ્યા મુજબ કીડીએ કરેલું સ્થાનાંતર એ બિંદુ P અને Q વચ્ચેનું રેખીય અંતર થશે.

અહીં, OQ = OP = 1 m તેમજ angle QOP equals space 60 to the power of degree  હોવાથી increment OPQ સમબાજુ ત્રિકોણ થશે.

આથી, PQ = 1 m

સરેરાશ વેગ = સ્થાનાંતર / સમય

               equals space fraction numerator PQ over denominator 1 space min end fraction

equals space fraction numerator 1 space straight m over denominator 60 space straight s end fraction

equals space 1 over 60 space straight m space straight s to the power of negative 1 end exponent

Advertisement
Advertisement