Chapter Chosen

સુરેખપથ પર ગતિ

Book Chosen

ભૌતિક વિજ્ઞાન ધોરણ 11 સેમિસ્ટર 1

Subject Chosen

ભૌતિક વિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
Advertisement

એક પદાર્થને ઊર્ધ્વદિશામાં ફેંકવામાં આવે છે, તો નીચેનામાંથી કયો આલેખ તેના વેગ-સમયનો યોગ્ય આલેખ છે ?


D.

Tips: -

ઊર્ધ્વદિશામાં ફેંકેલ પદાર્થનો વેગ ધન હોય છે અને સમય સાથે ઘટતો જાય છે. મહત્તમ ઊંચાઈએ તેનો વેગ શૂન્ય થાય છે. જ્યારે પદાર્થ નીચો આવે છે ત્યારે તેનો વેગ ઋણ હોય છે અને સમય સાથે વધે છે. આથી, સાચો વિકલ્પ D છે.

 

Advertisement

આકૃતિમાં બે કલાકની મુસાફરી દરમિયાન કોઈ કારની ઝડપમાં સમય સાથે થતો ફેરફાર દર્શાવ્યો છે. આ કારનો મહત્તમ પ્રવેગ..........વિભાગમાં છે.

  • OA

  • BC

  • CD

  • DE


આકૃતિમાં દર્શાવ્યા અનુસાર એક કીડી 1 m ત્રિજ્યાવાળા વર્તુળાકાર માર્ગ પર બિંદુ P થી Q પર જાય છે, આ માટે તે 1 મિનિટ જેટલો સમય લે છે. આ સમયગાળામાં કીડીનો સરેરાશ વેગ કેટલો હશે ?

  • straight pi over 40 space m space s to the power of negative 1 end exponent
  • straight pi over 60 space m space s to the power of negative 1 end exponent
  • fraction numerator 3 space straight pi over denominator 160 end fraction space m space s to the power of negative 1 end exponent
  • 1 over 60 space m space s to the power of negative 1 end exponent

એક વ્યક્તિ સુરેખ પથ પર ઉત્તર દિશામાં 3 km, ત્યારબાદ પશ્ચિમ દિશામાં 2 km અને દક્ષિણ દિશામાં 5 km ચાલે છે. આ વ્યક્તિએ કરેલ સ્થાનાંતરનું મૂલ્ય ............

  • 2 square root of 2 km
  • 3 square root of 2 km
  • 4 square root of 2 km
  • 10 km


એક કાર r ત્રિજ્યાના અર્ધવર્તુળાકાર પથ પર એક છેડેથી બીજા છેડે જાય છે. આ કાર માટે પથલંબાઈ અને સ્થાનાંતરનાં મૂલ્યનો ગુણોત્તર ............. થશે .

  • straight pi over 2
  • straight pi
  • fraction numerator 3 straight pi over denominator 2 end fraction
  • 2 straight pi

Advertisement