Chapter Chosen

થરમોડાઇનેમિક્સ

Book Chosen

ભૌતિક વિજ્ઞાન ધોરણ 11 સેમિસ્ટર 2

Subject Chosen

ભૌતિક વિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12

વાતાવરણના દબાણે શુદ્ધ પાણી અને તેની બાષ્પ વચ્ચે સંતુલન રચાય ત્યારે તાપમાન........... K લેવામાં આવે છે.
 

  • 100

  • 273.15

  • 373.15

  • 273.16


C.

373.15

Tips: -

શુદ્ધ પાણી અને બાષ્પ વચ્ચે સંતુલન રચાય ત્યારે તાપમાન 100 space straight C presuperscript degree  લેવામાં આવે છે જેનું મૂલ્ય કૅલ્વિન માપક્રમમાં T=100+273.15=375.15 K છે.

પાણીના ટ્રિપલ પૉઈન્ટ તાપમાનને સેલ્સિયસ માપક્રમમાં માપતાં........ straight C presuperscript degree તાપમાન મળે છે.

  • 0

  • -273.16

  • 100

  • 0.01


D.

0.01

Tips: -

પાણીના ટ્રિપલ પૉઇન્ટ આગળનું તાપમાન 273.16 K મળે છે.

therefore space straight T subscript straight C equals straight T minus 273.15

space space space space space space space space space equals space 273.16 minus 273.15

space space space space space space space space space equals space 0.01 space straight C presuperscript degree


નિરપેક્ષ શૂન્ય તાપમાનનું મૂલ્ય ફેરનહીટ માપક્રમ મુજબ............straight F presuperscript degree છે. 

  • 0

  • -273.15

  • -459.67

  • -356.67


C.

-459.67

Tips: -

નિરપેક્ષ શૂન્ય તાપમાન = 0 K

                        equals space minus 273.15 space straight C presuperscript degree

therefore space straight T subscript straight F equals 9 over 5 straight T subscript straight C plus 32 to the power of degree

space space space space space space space space equals space 9 over 5 open parentheses negative 273.15 close parentheses plus 32 to the power of degree

space space space space space space space space equals space minus 459.67 space straight F presuperscript degree


એક આદર્શ વાયુનું પ્રારંભિક દબાણ 3 એકમ અને પ્રારંભિક કદ 4 એકમ છે. કોઠામાં વાયુના અંતિમ દબાણ અને અંતિમ કદના જુદી જુદી પાંચ પ્રક્રિયાઓ માટેનાં મૂલ્યો તે જ એકમોમાં દર્શાવ્યા છે, તો નીચેનામાંથી કયો વિકલ્પ સમતાપી પ્રક્રિયાઓ દર્શાવે છે ?
  (i) (ii) (iii) (iv) (v)
P 12 6 5 4 1
V 1 2 7 3 12
  • (i), (ii), (iii), (iv)

  • (ii), (iii), (iv), (v)

  • (i), (iii), (iv), (v)

  • (i), (ii), (iv), (v)


D.

(i), (ii), (iv), (v)

Tips: -

સમતાપી પ્રક્રિયા માટે PV = અચળ હોય છે. આદર્શ વાયુની પ્રારંભિક સ્થિતિમાં PV equals 3 cross times 4 equals 12 એકમ છે.

હવે, પ્રક્રિયા (i), (ii), (iii) અને (iv) માટે PV=12 (સમાન) મળે છે જ્યારે પ્રક્રિયા (iii) માટે PV=35 મળે છે.

જ્યાં પ્રક્રિયા (i), (ii), (iv), (v) સમતાપી પ્રક્રિયા છે.


Q જેટલી ઉષ્મા વડે 1 g જેટલા પદાર્થ A નું તાપમાન 3 space straight C presuperscript degree જેટલું વધે અને 1 g જેટલા પદાર્થ Bનું તાપમાન 4 space straight C presuperscript degree જેટલું વધે છે, તો કયા પદાર્થની વિશિષ્ટ ઉષ્મા વધારે હશે ?
  • A

  • B

  • A અને B

  • A અને B માથી એકેય નહિ. 


A.

A

Tips: -

c equals fraction numerator Q over denominator m triangle T end fraction

therefore space c proportional to fraction numerator 1 over denominator triangle T end fraction

therefore c subscript A over c subscript B equals fraction numerator triangle T subscript B over denominator triangle T subscript A end fraction equals 4 over 3

therefore c subscript A equals 4 over 3 c subscript B


therefore space straight c subscript straight A greater than straight c subscript straight B

જ્યાં A પદાર્થની વિશિષ્ટ ઉષ્મા B પદાર્થની વિશિષ્ટ ઉષ્મા કરતાં વધારે હોય.