Chapter Chosen

પાચન અને અભિશોષણ

Book Chosen

જીવવિજ્ઞાન ધોરણ 12 સેમેસ્ટર 3

Subject Chosen

જીવવિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
Advertisement

મનુષ્યના દાંતની ગોઠવણી કેવા પ્રકારની છે ?

  • વિષમ

  • અસમ

  • સમદ્ધિપાસ

  • અરીય


C.

સમદ્ધિપાસ


Advertisement

મનુષ્યના દંતવિકાસ કેવા પ્રકારનો થાય છે?

  • વિષમદંતી

  • પ્રતિસ્થાયી

  • ચિર સ્થાયી

  • કૂપદંતી


નાનાં બાળકોમાં કેસિનોજનને કેસિનમાં ફેરવતો ઉત્સેચક .........

  • પેપ્ટિડેઝ

  • પેપ્સીન

  • એમાઈલેઝ

  • રેનિન

મનુષ્યના દાંત કેવા છે ?

  • અસમદંતી

  • સમદંતી

  • દ્ધિસમદનતી

  • વિષમદંતી


મનુષ્ય નાના મોટા આંતરડાંના જોડાણ સ્થાને આવેલી રચના .........

  • આદ્યાંત્ર

  • કોલોન

  • મધ્યાંત્ર

  • આંત્રપૂચ્છ


Advertisement