Chapter Chosen

વિકલિતના ઉપયોગો

Book Chosen

ગણિત ધોરણ 12 સિમેસ્ટર 4

Subject Chosen

ગણિત

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12

એક સમઘનનું પૃષ્ઠફળ સેના દરથી વધે છે. જ્યારે સમઘનની ધારની લંબાઈ 5 સેમી હોય ત્યારે તેના ઘનફળના વધવાનો દર શોધો.


જો શંકુની ઊંચાઈ અચળ હોય, તો તેની વક્રસપાટીના ક્ષેત્રફળનો ત્રિજ્યાને સાપેક્ષ બદલવાનો દર શોધો.


Advertisement

જો શંકુની ઊંચાઈ અચળ હોય, તો તેના ઘનફળનો ત્રિજ્યાને સાપેક્ષ બદલવાનો દર શોધો.


શંકુનું ઘનફળ straight V space equals space 1 third space πr squared straight h

જ્યાં r શંકુની ત્રિજ્યા તથા h શંકુની ઊંચાઈ છે.

હવે, h અચળ હોય ત્યારે ઘનફળનો ત્રિજ્યાને સાપેક્ષ બદલવાનો દર,


dV over dr space equals space 1 third space cross times space straight pi space cross times space 2 straight r space cross times space straight h  ( h અચળ છે.)


therefore space dV over dr space equals space bold 2 over bold 3 bold space bold πrh


Advertisement

લંબચોરસ આકારની એક તકતી વિસ્તરી રહી છે. તેની લંબાઈ xના વધારાનો દર 1 સેમી/સે છે. તેની પહોળાઈ y, 0.5 સેમી/સેના દરથી ઘટી રહી છે. જ્યારે x=4 સેમી અને y=3 સેમી હોય ત્યારે તકતીનાં (1) ક્ષેત્રફળ (2) પરિમિતિ (3) વિકિર્ણના બદલાવાના દર શોધો.


7.5 મી લાંબી એક નિસરણી દીવાલે ટેકવી છે. નિસરણી ભીંત પર 3 સેમી/સેના દરથી સરકી રહી છે. જ્યારે નિસરણીનો નીચલો છેડો દીવાલથી 6 મી દૂર હોય ત્યારે નિસરણીની ઊંચાઈ ઘટવાનો દર શોધો.


Advertisement