CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
એક સમઘનનું પૃષ્ઠફળ સેના દરથી વધે છે. જ્યારે સમઘનની ધારની લંબાઈ 5 સેમી હોય ત્યારે તેના ઘનફળના વધવાનો દર શોધો.
જો શંકુની ઊંચાઈ અચળ હોય, તો તેની વક્રસપાટીના ક્ષેત્રફળનો ત્રિજ્યાને સાપેક્ષ બદલવાનો દર શોધો.
જો શંકુની ઊંચાઈ અચળ હોય, તો તેના ઘનફળનો ત્રિજ્યાને સાપેક્ષ બદલવાનો દર શોધો.
લંબચોરસ આકારની એક તકતી વિસ્તરી રહી છે. તેની લંબાઈ xના વધારાનો દર 1 સેમી/સે છે. તેની પહોળાઈ y, 0.5 સેમી/સેના દરથી ઘટી રહી છે. જ્યારે x=4 સેમી અને y=3 સેમી હોય ત્યારે તકતીનાં (1) ક્ષેત્રફળ (2) પરિમિતિ (3) વિકિર્ણના બદલાવાના દર શોધો.
ધારો કે t સમયે લંબચોરસની તકતીની લંબાઈ x સેમી અને પહોળાઈ y સેમી છે.
આપેલી માહિતી પરથી = 1 સેમી / સે અને સેમી / સે છે. ( x વધે છે અને y ઘટે છે.)
લંબચોરસનું ક્ષેત્રફળ A = xy
લંબચોરસની પરિમિતિ P = 2 (x + y)
તથા લંબચોરસની વિકર્ણ
(1) ક્ષેત્રફળ બદલાવાનો દર,
આમ, x = 4 અને y = 3 હોય ત્યારે ક્ષેત્રફળ બદલાવાનો દર,
= -2 + 3
= 1 સેમી2 / સે
(2) પરિમિતિ બદલાવાનો દર,
આમ, x = 4 અને y = 3 હોય ત્યારે પરિમિતિ બદલાવાનો દર,
સેમી / સે
(3) વિકર્ણ બદલાવાનો દર,
આમ, x = 4 અને y = 3 હોય ત્યારે વિકર્ણ બદલાવાનો દર,
= 0.5 સેમી / સે
7.5 મી લાંબી એક નિસરણી દીવાલે ટેકવી છે. નિસરણી ભીંત પર 3 સેમી/સેના દરથી સરકી રહી છે. જ્યારે નિસરણીનો નીચલો છેડો દીવાલથી 6 મી દૂર હોય ત્યારે નિસરણીની ઊંચાઈ ઘટવાનો દર શોધો.