CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
વક્ર y = x2 + 2, X-અક્ષ ને રેખાઓ x = 1 અને x = 2 વડે આવૃત્ત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો.
વક્ર Y-અક્ષ ને રેખાઓ y = 1 અને y = 5 વડે આવૃત્ત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો.
અહીં, એટલે કે y2 = x - 1, જે પરવલય છે તથા તેમાં છે. તેથી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વક્ર મળે.
અહીં, વક્ર એટલે કે x = y2 + 1, Y-અક્ષ તથા રેખાઓ y = 1 અને y = 5 વડે ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ
જ્યાં,
પરવલય y = -x2 + 4 તથા X-અક્ષ વડે આવૃત્ત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો.
પરવલય y = 9 - x2 તથા X-અક્ષ વડે આવૃત્ત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો.