CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
વક્ર y = x2 + 2, X-અક્ષ ને રેખાઓ x = 1 અને x = 2 વડે આવૃત્ત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો.
વક્ર Y-અક્ષ ને રેખાઓ y = 1 અને y = 5 વડે આવૃત્ત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો.
પરવલય y = -x2 + 4 તથા X-અક્ષ વડે આવૃત્ત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો.
વક્ર y = -x2 + 4 એટલે કે y - 4 = -x2 જે પરવલય દર્શાવે છે તથા પરવલયનું શીર્ષ (0, 4) છે અને તે નીચે તરફ ખૂલશે.
વળી, વક્ર y = -x2 + 4 એ X-અક્ષને (-2, 0) અને (2, 0) આગળ છેદશે.
પરવલય y = -x2 + 4 તથા X-અક્ષ વડે આવૃત્ત પ્રદેશનું ક્ષેત્રફળ
જ્યાં,
પરવલય y = 9 - x2 તથા X-અક્ષ વડે આવૃત્ત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો.