જો z1 તથા x2 એ દ્વિઘાત સમીકરણ x2 - 3x + p = 0 નાં બીજ હોય તથા x3 અને x4 એ દ્વિઘાત સમીકરણ x2 - 12x + q = 0 નાં બીજ હોય તથા જો આ ચારેય બીજ વધતી સમગુણોત્તર શ્રેણીમાં હોય તો p = ......, q = ......
p = 2; q = 32
p = 4; q = 16
p = 4; q = 32
p = 2; q = 16
દ્વિઘાત સમીકરણ x2 - bx + c = 0 નાં બે બીજ વચ્ચેનો તફાવત 1 હોય તો નીચેનામાંથી ........ સત્ય બને.
b2 = 4c + 1
b2 = 4c - 1
c2 = 4b - 1
a2 = ac + 1
Advertisement
સમીકરણ 3x2 + 2x (k2+1) + k2 - 3k + 2 = 0 નાં બીજ વિરોધી ચિહ્ન ધરાવતાં હોય તો k ∈ .......