CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
શરીરના કોષોમા ઉત્પન્ન થતા ઉત્સર્ગ દ્રવ્યો સૌ પ્રથમ ક્યાં આવે છે ?
મૂત્રપિંડમાં
રુધિરમાં
કોષ્ઠજળમાં
આંતરા પેશીય પ્રવાહમાં
D.
આંતરા પેશીય પ્રવાહમાં
શરીરમાં કોષોના ઉત્પન્ન થતા ઉત્સર્ગ દ્રવ્યો સૌપ્રથમ કયાં આવે છે ?
ક્રિએટીનીન
યુરિક અૅસિડ
એમોનિયા
યૂરિયા
યુરિક અૅસિડનો ત્યાગ નીચેના પૈકી કયો સજીવ કરતો નથી ?
મગર
કીટકો
પક્ષીઓ
ડાલ્મેશિયના કૂતરા
કઈ ગ્રંથીનો સ્ત્રાવ ત્વચાને ચિકાસયુક્ત રાખે છે ?
સ્નિગ્ધગ્રંથિ
હરિતપિંડ
સ્પર્શગ્રંથી
પ્રસ્વેદ ગ્રંથી
કયાં પ્રાણીઓ એમોનિયા-ત્યાગી સજીવો છે ?
માછલી, ટૅડપોલ, મગર
યકૃતકૃમિ, કરમિયાં, વગેરે
ઉંદર, ખિસકોલી, વાંદરા
ચકલી, કબુતર, ગરોળી