CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
કઇ ગ્રંથિમાંથી ટેસ્ટોસ્ટૅરોન અંત:સ્ત્રાવ મુક્ત થાય છે ?
અંડપિંડ
એડ્રીનલ ગ્રંથિ
શુક્રપિંડ
પિટ્યુટરી ગ્રંથિ
જાતિને આધારે માનવ કયા પ્રકારનું પ્રાણી છે ?
એકલિંગી અને અંડપ્રસવી
એકલિંગી અને અપત્યપ્રસવી
દ્વિલિંગી અને અંડપ્રસવી
દ્વિલિંગી અને અપત્યપ્રસવી
B.
એકલિંગી અને અપત્યપ્રસવી
વૃષણકોથળીનું તાપમાન શરીરના સામાન્ય તાપમાન કરતાં ................ નીચું હોય છે.
1C
2
4
માદા પ્રજનનતંત્ર આકૃતિસહ વર્ણવો.
શુક્રવાહિની આશરે ......... લાંબી નળી છે.
45 સેમી
40 સેમી
30 સેમી
35 સેમી