CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
થાઇરૉક્સિનના વધારે સ્ત્રાવથી થતો રોગ કયો છે ?
એક્ઝોપ્થેલ્મિક ગૉઈટર
ક્રેટિનિઝમ
મહાકાયતા
એડિસન રોગ
કોના વધુ સ્ત્રાવના પરિણામે કદાવર અને મહાકાયતા પરિણમે છે ?
ADH
GH
TSH
ACTH
અગ્રપિટ્યૂટરી દ્વારા કેતલી સંખ્યામાં અંત:સ્ત્રાવોનો સ્ત્રાવ થાય છે ?
3
4
6
8
શરીરની સંકટ સમયની ગ્રંથિ એટલે.......
થાયમસ
સુક્રપિંડ
એડ્રીનલ
પિટ્યૂટરી