કાચા માલને ઊંચી મૂલ્યવાન ચીજવસ્તુઓમાં રૂપાંતરીત કરવાની ઉત્પાદન પ્રવૃત્તિને 'ઔધૌગીક ઉત્પાદન કહેવામા આવે છે. સંયુક્ત રાષ્ટ્રોના કહેવા પ્રમાણે, "ઔધૌગીક ઉત્પાદન એટલે જૈવીક પદાર્થોનું એક નવા ઉત્પાદનના રૂપમાં યાંત્રીક અને રાસાયણીક પરિવર્તન."
Advertisement
ઉદ્યોગોના વર્ગીકરણ માટે કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખવા પડે છે ?