Chapter Chosen

કિરણ પ્રકાશશાસ્ત્ર

Book Chosen

ભૌતિક વિજ્ઞાન ધોરણ 12 સેમિસ્ટર 3

Subject Chosen

ભૌતિક વિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
Advertisement
જો વસ્તુને બે સમતલ અરીસાઓ વચ્ચે સંમિત રીતે મૂકવામાં આવે અને આ બે અરીસાઓ વચ્ચેનો કોણ bold 60 bold degree હોય, તો પ્રતિબિંબની સંખ્યા ................... હશે.
  • 5

  • 4

  • 3

  • અનિશ્ચિત


A.

5

Tips: -

જો વસ્તુ સંમિત રીતે મૂકીએ તો bold n bold space bold equals bold space bold 360 over bold theta bold space bold minus bold space bold 1

જો વસ્તુ સંમિત રીતે ન મૂકીએ તો bold n bold space bold equals bold space bold 360 over bold theta

પ્રતિબિંબોની સંખ્યા bold n bold space bold equals bold space bold 360 over bold theta bold space bold minus bold space bold 1 bold space bold equals bold space bold 360 over bold 60 bold minus bold 1 bold space bold equals bold space bold 5


Advertisement

1.732 વક્રીભવનાંકવાળા પ્રિઝમ માટે વિચલનકોણનું મૂલ્ય આપેલ પ્રિઝમનાં પ્રિઝમકોણ જેટલું હોય તો પ્રિઝમકોણનું મૂલ્ય કેટલું ?

  • 50o

  • 60o

  • 70o

  • આમાંથી એકપણ નહીં


એક વ્યક્તિ 2.0 m કરતાં વધારે અંતરે રહેલ વસ્તુઓને સ્પષ્ટ જોઈ શકતી નથી, તો તેની આ દ્રષ્ટિ ક્ષતિ નિવારવા માટે જોઈતા લેન્સનો પાવર............. હોય.
  • +2.0 D

  • -1.0 D

  • +1.0 D

  • -0.5 D


પ્રકાશનું કિરણ સમબજુ ત્રિકોણમાંથી એવી રીતે પસાર થાય છે કે જેથી આપાતકોણ અને નિર્ગમનકોણ સમાન બને અને નિર્ગમણકોણ પ્રિઝમકોણના bold 3 over bold 4 ગણો છે તો વિચલ્ન કોણ જણાવો.
  • bold 39 bold degree
  • bold 20 bold degree
  • bold 30 bold degree bold space
  • bold 45 bold degree

હવામાં એક પાતળા લેન્સનો ઑપ્તિકલ પાવર -5 D છે. તેનો ઑપ્ટિકલ પાવર 1.6 વક્રીભવનાંકવાળા પ્રવાહી માધ્યમમાં કેટલો થશે ?
  • -25 D

  • 25 D

  • 1 D

  • 0.625 D


Advertisement