CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
2T
T
4T
l પ્રવાહધારિત એક ગોળાકાર લુપ ની જગ્યાએ તેતલી જ મૅગ્નેટિક ડાઇપોલ મોમેન્ટ ધરાવતો ગજિયો ચુંબક મૂકવામાં આવે છે, તો આ ગોળાકાર લૂપ આવેલું કોઈપણ બિંદુ .................... પર આવેલું હશે.
ગજિયા ચુંબકના વિષુવવૃતીય સમતલ
ગજિયા ચુંબકની અક્ષ
A અને B બંને
ગજિયા ચુંબકના વિષુવવૃતીય સમતલ અને ચુંબકની અક્ષ સિવાયના કોઈ સ્થળ
તેના બંને ધ્રુવો વચ્ચેનું અંતર l અચળ હોય છે.
તેના દરેક ધ્રુવનું ધ્રુવમાન p અચળ હોય છે.
તેની ડાઇપોલ મોમેન્ટ ઊલટાઇ જાય છે.
pl ગુણાકાર અચળ રહે છે.
પૃથ્વીને ચુંબકીય અક્ષને લંબ હોય છે.
પૃથ્વીની ભૌગોલિક અક્ષને લંબ હોય છે.
પૃથ્વીની ચુંબકીય અક્ષમાંથી પસાર થતું હોય છે.
પૃથ્વીની ભૌગોલિક અક્ષમાંથી પસાર થતું હોય છે.