Chapter Chosen

વિદ્યુતપ્રવાહની ચુંબકીય અસરો

Book Chosen

ભૌતિક વિજ્ઞાન ધોરણ 12 સેમિસ્ટર 3

Subject Chosen

ભૌતિક વિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
Advertisement
બે સમીકેન્દ્વીય રિંગો એક જ સમતલમાં રહે તેમ ગોઠવેલ છે. બંને રિંગમાં આંટાઓની સંખ્યા 20 છે. તેમની ત્રિજ્યાઓ 40 cm અને 80 cm છે તથા તેમાંથી અનુક્રમે 0.4 A અને 0.6 A વિદ્યુતપ્રવાહ ચુંબકીય ક્ષેત્રનું મુલ્ય ................ T થશે.
  • 4 straight mu subscript 0
  • 2 straight mu subscript 0
  • 10 over 4 mu subscript 0
  • 5 over 4 mu subscript 0

C.

10 over 4 mu subscript 0

Tips: -

આકૃત્તિમાં દર્શાવ્યા મુજબ બે સમકેન્દ્વિય રિંગોનું કેન્દ્વ C છે અને બંને રિંગોની ત્રિજ્યા R = 40 cm = 0.4 m અને R2 = 80 cm = 0.8 m છે તથા બંને રિંગોના આટાની સંખ્યા N = 20 જેટલી સમાન છે.



ધારો કે, R1 ત્રિજ્યાવાળી રિંગમાં l1 = ૦.4 A પ્રવાહ વિષમઘડી અને R2 ત્રિજ્યાવાળી રિંગમાં l2 = 0.6 A પ્રવાહ સમઘડી દિશામાં વહે છે.

R1 ત્રિજ્યાવાળી રિંગમાં કેન્દ્વ પાસે ઉદ્દભવતું ચુંબકીય ક્ષેત્ર, straight B subscript 1 space equals space fraction numerator straight mu subscript 0 Nl subscript 1 over denominator 2 space straight R subscript 1 end fraction space space space space space space space space space space space space space space space space space space space space space space space space space space space space space.... space left parenthesis 1 right parenthesis
 
                                                                       (પાનના સમતલમાંથી બહાર આવતી દિશામાં)

R2 ત્રિજ્યાવાળી રિંગમાં કેન્દ્વ પાસે ઉદ્દ્ભવતું ચુંબકીય ક્ષેત્ર straight B subscript 2 space equals space fraction numerator straight mu subscript 0 Nl subscript 2 over denominator 2 space straight R subscript 2 end fraction space space space space space space space space space space space space space space space space space space space space space space space space space space space space space..... space left parenthesis 2 right parenthesis

                                                                             (પાનના સમતલમાંથી અંદરની દિશામાં)

જો કેન્દ્વ પાસે સમાસ ચુંબકીય ક્ષેત્ર B હોય, તો

straight B space equals space straight B subscript 1 equals space straight B subscript 2 space space space space space space space space space space space space space space space space left parenthesis because straight B subscript 1 space greater than space straight B subscript 2 space right parenthesis

  equals space fraction numerator straight mu subscript 0 Nl subscript 1 over denominator 2 space straight R subscript 1 space end fraction space minus space fraction numerator straight mu subscript 0 Nl subscript 2 over denominator 2 space straight R subscript 2 end fraction          (પરિણામ (1) અને (2) પરથી )
  
   equals space fraction numerator straight mu subscript 0 straight N over denominator 2 end fraction open square brackets fraction numerator straight l subscript 1 over denominator straight R 1 end fraction minus space straight l subscript 2 over straight R subscript 2 close square brackets

equals space fraction numerator straight mu subscript 0 space cross times space 20 over denominator 2 end fraction open square brackets fraction numerator 0.4 over denominator 0.4 end fraction space minus space fraction numerator 0.6 over denominator 0.8 end fraction close square brackets space

equals space 10 straight mu subscript 0 space open square brackets 1 minus 3 over 4 close square brackets space equals space 10 straight mu subscript 0 space cross times space 1 fourth


    therefore space straight B space equals space 10 over 4 straight mu subscript 0 પાનના સમતલમાંથી બહાર આવતી દિશામાં હશે.


Advertisement

m દળવાળો એક કણ q વિદ્યુતભાર ધરાવે છે. આ ક્ણને V જેટલા વિદ્યુતસ્થિતિમાનના તફાવત હેઠળ પ્રવેગિત કરી સમાન ચુંબકીય ક્ષેત્ર B માં ક્ષેત્રને લંબરૂપે દાખલ કરતાં તે R ત્રિજ્યાવાળા વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે, તો આ કણના વિદ્યુતભાર અને દળનો ગુણોત્તરopen parentheses straight q over straight m close parentheses = ................. છે.

[open parentheses straight q over straight m close parentheses spaceને ઘની વાર વિશિષ્ટ વિદ્યુતભાર (Specific Charge) પણ કહે છે.]

  • fraction numerator 2 space straight V over denominator straight B squared space straight R squared end fraction
  • fraction numerator straight V over denominator 2 space BR end fraction
  • fraction numerator VB over denominator 2 space straight R end fraction
  • fraction numerator straight m space straight V over denominator BR end fraction

સમાન ચુંબકીય ક્ષેત્ર B ને લંબરૂપે પ્રોટોન, ડ્યુટેરોન આયન અને straight alpha minusપાર્ટિકલ સમાન ગતિ-ઉર્જા સાથે વર્તુળાકાર માર્ગ પર ગતિ કરે છે. અનુક્રમે તેમના ગતિપથની ત્રિજ્યાઓ r, rઅને rstraight alpha વડે દર્શાવીએ તો ............. .
[ અહીંspace space q subscript d space equals space q subscript p comma space m subscript d space equals space 2 m subscript p space, અને straight m subscript straight alpha space equals space 4 straight m subscript straight p]

  • straight r subscript straight alpha space equals space straight r subscript straight p space greater than space straight r subscript straight d
  • r subscript alpha space equals space r subscript p space less than space r subscript d
  • straight r subscript straight alpha space end subscript greater than space straight r subscript straight d space greater than space straight r subscript straight p
  • straight r subscript straight alpha space equals space straight r subscript straight d space equals space straight r subscript straight p

આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે અતિ લાંબા સુરેખ તાર એકબીજાને અમાંતરે રાખી બંનેમાંથી 2 A જેટલો વિદ્યુતપ્રવાહ પસાર કરવામાં આવે છે. આ વખતે તેમની વચ્ચે લાગતું બળ F છે હવે તારમાં પ્રવાહ 1 A જેટલો કરવામાં આવે અને પ્રવાહની દિશા ઊલટાવી નાખતાં તેમની વચ્ચે લાગતું બળ ........... . 

  • straight F over 4 થશે અને આકર્ષણ પ્રકારનું હશે.

  • straight F over 2 spaceથશે અને અપાકર્ષણ પ્રકારનું હશે.

  • straight F over 4 spaceથશે અને અપાકર્ષણ પ્રકારનું હશે.
  • straight F over 2 spaceથશે અને અપાકર્ષણ પ્રકારનું હશે.

આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે P, Q અને R અતિ લાંબા સુરેખ તારમાંથી અનુક્રમે 20 A, 40 A અને 60 A જેટલો વિદ્યુતપ્રવાહ તીર વડે દર્શાવેલ  દિશાઓમાં વહે છે. આ સ્થિતિમાં તાર Q પર લાગતા પરિણામી બળની દિશા તાર Q ની ................ હશે.
  • ડાબી તરફ

  • જમણી તરફ

  • પુસ્તકના પૃષ્ઠને લંબરૂપે

  • Q માંથી વહેતા પ્રવાહની દિશામાં હશે.


Advertisement