1.5 m લંબાઈ ધરાવતા એક સુરેખ તારમાં 10 A પ્રવાહ પસાર થાય છે. આ વાહકને 2 T તીવ્રતાવાળા ચૂંબકીય ક્ષેત્રમાં મૂકતાં તેની પર 15 N જેટલું બળ લાગે છે તો ચૂંબકીય ક્ષેત્ર અને પ્રવાહની દિશા વચ્ચેનો કોણ કેટલો મળે ?
R1 અને R2 અવરોધો સમાંતરમાં જોડેલા છે. તેમાંથી પ્રવાહ પસાર કરતાં ઉદભવતી ઉષ્મા H1 અને H2 હોય તો