એક સમાન ચૂંબકીય ક્ષેત્રમાં એક પ્રોટોન એન એક આલ્ફા કણ સમાન વેગથી પ્રવેશ કરે છે. - કણના ભ્રમણનો આવર્તકાળ પ્રોટોનનો આવર્તકાળ .................. હશે.
કરતાં 3 ગણો
કરતાં બે ગણો
કરતાં 3 ગણો
જેટલો જ
થર્મોકપલમાં એક જંક્શન તાપમાને અને બાજું જંક્શન તાપમાને હોય ત્યારે ઉદભવતો છે. તો તટસ્થ તાપમાન કેટલું થાય ?
1.5 m લંબાઈ ધરાવતા એક સુરેખ તારમાં 10 A પ્રવાહ પસાર થાય છે. આ વાહકને 2 T તીવ્રતાવાળા ચૂંબકીય ક્ષેત્રમાં મૂકતાં તેની પર 15 N જેટલું બળ લાગે છે તો ચૂંબકીય ક્ષેત્ર અને પ્રવાહની દિશા વચ્ચેનો કોણ કેટલો મળે ?
R1 અને R2 અવરોધો સમાંતરમાં જોડેલા છે. તેમાંથી પ્રવાહ પસાર કરતાં ઉદભવતી ઉષ્મા H1 અને H2 હોય તો
Advertisement
થર્મોકપલનું પ્રતિતાપમાન અને તટસ્થ તાપમાન છે. તો ઠંડા જંક્શનનું તાપમાન કેટલું હશે ?