CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
એક AC પરિપથમાં પ્રવાહનું મૂલ્ય 1 સેકન્ડમાં 120 વખત શુન્ય થાય છે, તો AC પ્રવાહની આવૃત્તિ Hz થાય.
પ્રવાહ / વૉલ્ટેજ તેના એક ચક્ર દરમિયાન બે વાર શૂન્ય થાય છે. આથી જો પ્રવાહ 1 માં 120 વાર શૂન્ય થતું હોય, તો તેની આવૃત્તિ થાય.
50
100
60
120
C.
60
Tips: -
AC પ્રવાહ/વૉલ્ટેજ તેના એક ચક્ર દરમિયાન બે વાર શૂન્ય થાય છે. આથી જો AC પ્રવાહ 1 s માં 129 વાર શૂન્ય થતું હોય, તો તેની આવૃતિ = થાય.
LI
વધે, ઘટે
વધે, વધે
ઘટે, વધે
ઘેટે, ઘટે
L-C-R (AC) શ્રેણી-પરિપથમાં Q-ફૅક્ટરનું મૂલ્ય.....
L- C- R (AC) લગાડેલ વૉલ્ટેજની આવૃત્તિ પર આધાર રાખે છે.
L. R અને C એમ ત્રણેયનાં મૂલ્યો પર આધાર રાખે છે.
માત્ર L અને C નાં મૂલ્યો પર આધાર રાખે છે.
પાવર-ફૅક્ટર પર આધાર રાખે અને ન પણ રાખે.
L - C - R (AC) શ્રેણી-પરિપથમાં ઇમ્પિડન્સ ન્યુનતમ ક્યારે બને છે ?
જ્યારે અવરોધ શૂન્ય હોય ત્યારે
જ્યારે ઇમ્પિડન્સનું મૂલ્ય શૂન્ય થાય ત્યારે
જ્યારે વિદ્યુતપ્રવાહનું મૂલ્ય શૂન્ય થાય ત્યારે
જ્યારે ઇમ્પિડન્સનો કાલ્પનિક ભાગ શૂન્ય થાય ત્યારે