Chapter Chosen

ઑલ્ટરનેટિંગ કરન્ટ

Book Chosen

ભૌતિક વિજ્ઞાન ધોરણ 12 સેમિસ્ટર 4

Subject Chosen

ભૌતિક વિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12

એક AC પરિપથમાં પ્રવાહનું મૂલ્ય 1 સેકન્ડમાં 120 વખત શુન્ય થાય છે, તો AC પ્રવાહની આવૃત્તિ Hz થાય.
પ્રવાહ / વૉલ્ટેજ તેના એક ચક્ર દરમિયાન બે વાર શૂન્ય થાય છે. આથી જો પ્રવાહ 1 માં 120 વાર શૂન્ય થતું હોય, તો તેની આવૃત્તિ થાય.

  • 50

  • 100

  • 60

  • 120


પરિપથમાં સમયે વિદ્યુતપ્રવાહ અને વિદ્યુતપ્રવાહના ફેરફારનો સમય દર dI over dt છે, તો ઇન્ડક્ટરના બે છેડા વચ્ચે વિદ્યુતસ્થિતિમાનના તફાવતનું મૂલ્ય ........... હોય.
  • straight L space dI over dt
  • 1 over straight L fraction numerator d I over denominator d t end fraction
  • LI

  • straight L over straight I

પરિપથમાં પ્રાપ્તિસ્થાનની કોણીય આવૃત્તિ ઘટાડતાં કૅપેસિટિવ રિઍક્ટન્સ ..................... અને ઇન્ડક્ટિવ રિઍક્ટન્સ ...................... .
  • વધે, ઘટે

  • વધે, વધે

  • ઘટે, વધે

  • ઘેટે, ઘટે


 L-C-R (AC) શ્રેણી-પરિપથમાં Q-ફૅક્ટરનું મૂલ્ય.....

  • L- C- R (AC) લગાડેલ વૉલ્ટેજની આવૃત્તિ પર આધાર રાખે છે.

  • L. R અને C  એમ ત્રણેયનાં મૂલ્યો પર આધાર રાખે છે.

  • માત્ર L અને C નાં મૂલ્યો પર આધાર રાખે છે.

  • પાવર-ફૅક્ટર પર આધાર રાખે અને ન પણ રાખે.


Advertisement

L - C - R (AC) શ્રેણી-પરિપથમાં ઇમ્પિડન્સ ન્યુનતમ ક્યારે બને છે ?

  • જ્યારે અવરોધ શૂન્ય હોય ત્યારે

  • જ્યારે ઇમ્પિડન્સનું મૂલ્ય શૂન્ય થાય ત્યારે

  • જ્યારે વિદ્યુતપ્રવાહનું મૂલ્ય શૂન્ય થાય ત્યારે

  • જ્યારે ઇમ્પિડન્સનો કાલ્પનિક ભાગ શૂન્ય થાય ત્યારે


D.

જ્યારે ઇમ્પિડન્સનો કાલ્પનિક ભાગ શૂન્ય થાય ત્યારે

Tips: -

L - C - R શ્રેણી-પરિપથનો ઇમ્પિડન્સ,

straight Z space equals space straight R space plus space straight j space open parentheses ωL minus space 1 over ωC close parentheses


પરિપથમાં કોઈ એક આવૃત્તિ એ ωL space equals space 1 over ωC  થાય ત્યારે ઇમ્પિડન્સનો કાલ્પનિક ભાગ શૂન્ય થાય છે.  Z = R થાય એટલે કે પરિપથનો ઇમ્પિડન્સ ન્યુનતમ થાય છે.


Advertisement
Advertisement