CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
100 MHz આવૃત્તિવાળા તરંગનું ક્ષમતાપુર્વક વિકિરણ કરવા માટે ઍન્ટેનાની લંબાઇ ઓછામા6 ઓછી ............ હોવી જોઈએ.
3 m
10 m
100 m
નીચેનામાંથી કયો વિકલ્પ ટ્રાંસમિશન ચૅનલ નથી ?
કો-ઍક્સિઅલ કૅબલ
ઑપ્ટિકલ ફાઇબર
મુક્ત અવકાશ
રિસીવર
D.
રિસીવર
Tips: -
જ્ઞાન આધારિત
ઍમ્પ્લિટ્યુડ મૉડ્યુલેશન દ્વારા 3 kHz આવૃત્તિવાળા સિગ્નલને પ્રસારિત કરવું હોય, તો નીચે દર્શાવેલ આવૃત્તિઓમાંથી કઈ આવૃત્તિ કેરિયર તરંગ તરીકે લઈ શકાય ?
30 Hz
300 Hz
3000 Hz
3 MHz
કમ્યુનિકેશન તંત્રના કયા વિભાગમાં માહિતીમાં માહિતીનાં સિગ્નલો સાથે ણોઇસે નાઅં સિગ્નલો ભળે છે ?
ટ્રાન્સમિટર
રિસીવર
કમ્યુનિકેશન ચૅનલ
માહીતીનું ઉદ્દ્ગમસ્થાન
એક ટીવી ટ્રાન્સમિટર ટાવરની ઉંચાઇ બમણી કરવામાં આવે, તો ટ્રાંસમિટર દ્વારા આવરી લેવાતો વિસ્તાર ....... .
બમણો થાય.
ચાર ગણો થાય
ત્રણ ગણો થયા
કોઈ ફેરફાર થાય નહી