Chapter Chosen

કમ્યૂનિકેશન સિસ્ટમ

Book Chosen

ભૌતિક વિજ્ઞાન ધોરણ 12 સેમિસ્ટર 4

Subject Chosen

ભૌતિક વિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12

100 MHz આવૃત્તિવાળા તરંગનું ક્ષમતાપુર્વક વિકિરણ કરવા માટે ઍન્ટેનાની લંબાઇ ઓછામા6 ઓછી ............ હોવી જોઈએ.

  • 3 m

  • 3 over 4 straight m
  • 10 m

  • 100 m


Advertisement

ઍમ્પ્લિટ્યુડ મૉડ્યુલેશન દ્વારા 3 kHz આવૃત્તિવાળા સિગ્નલને પ્રસારિત કરવું હોય, તો નીચે દર્શાવેલ આવૃત્તિઓમાંથી કઈ આવૃત્તિ કેરિયર તરંગ તરીકે લઈ શકાય ?

  • 30 Hz

  • 300 Hz

  • 3000 Hz

  • 3 MHz


D.

3 MHz

Tips: -

મૉડ્યુલેશન પ્રક્રિયામાં ક્રેરિયર તરંગની આવૃત્તિ હંમેશાં મોડ્યુલેટિંગ તરંગ કરતાં વધુ હોવી જોઈએ. એટલે કે f subscript c space greater than space f subscript m to the power of times end subscript આથી 3 MHz નું તરંગ કેરિયર તરંગ તરીકે લઈ શકાય.


Advertisement

એક ટીવી ટ્રાન્સમિટર ટાવરની ઉંચાઇ બમણી કરવામાં આવે, તો ટ્રાંસમિટર દ્વારા આવરી લેવાતો વિસ્તાર ....... .

  • બમણો થાય.

  • ચાર ગણો થાય

  • ત્રણ ગણો થયા

  • કોઈ ફેરફાર થાય નહી


કમ્યુનિકેશન તંત્રના કયા વિભાગમાં માહિતીમાં માહિતીનાં સિગ્નલો સાથે ણોઇસે નાઅં સિગ્નલો ભળે છે ?

  • ટ્રાન્સમિટર

  • રિસીવર

  • કમ્યુનિકેશન ચૅનલ

  • માહીતીનું ઉદ્દ્ગમસ્થાન


નીચેનામાંથી કયો વિકલ્પ ટ્રાંસમિશન ચૅનલ નથી ?

  • કો-ઍક્સિઅલ કૅબલ

  • ઑપ્ટિકલ ફાઇબર

  • મુક્ત અવકાશ

  • રિસીવર


Advertisement