CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
ન્યુક્લિયસમાંથી છટકી જતા ફોટોનમાંથી
ન્યુક્લિયસમાંના મુક્ત ઇલેક્ટ્રોન્સમાંથી
B.
ન્યુટ્રોનનું પ્રોટોનમાં વિભંજન થવાથીTips: -
ન્યુટ્રૉનનું પ્રોટોનમાં રૂપાંતરણ થાય છે ત્યારે ઇલેક્ટ્રોન અને એન્ટિન્યુટ્રીનો ઉત્પન્ન થાય છે.
(ઍન્ટિન્યુટ્રિનો)
ટ્રીશિયમ (અર્ધાઅયુ 12.5 વર્ષ) ના લીધે દવાના એક જૂના નમૂનાની રેડિયો-એક્ટિવિટી હાલમાં ખરીદેલ બૉટલ કે જેના ઉપર ‘7 વર્ષ જૂની’ નું લેબલ છે તેના કરતાં આશરે 3% જેટલી જણાય છે, તો આ નમૂનો ચોક્કસ રીતે કેટલા વર્ષો પહેલા બનાવેલ હશે ?
220 વર્ષ અગાઉ
70 વર્ષ અગાઉ
420 વર્ષ અગાઉ
300 વર્ષ અગાઉ
ગમે ત્યારે
1 min બાદ