Chapter Chosen

વિદ્યુતચુંબકીય પ્રેરણ

Book Chosen

ભૌતિક વિજ્ઞાન ધોરણ 12 સેમિસ્ટર 4

Subject Chosen

ભૌતિક વિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
Advertisement

જો ગૂંચળામાંથી પસાર થતો પ્રવાહ અડધો કરવામાં આવે તો ગૂંચળામાં સંગ્રહિત ઊર્જા પ્રારંભ કરતાં કેટલા ગણી થાય ?

  • bold 1 over bold 4
  • bold 1 over bold 2
  • 2

  • 4

A.

bold 1 over bold 4

Tips: -

ગૂંચળામાં સંગ્રહિત ઊર્જા = bold 1 over bold 1 bold LI to the power of bold 2 bold space bold space bold space bold space bold therefore bold space bold E bold space bold proportional to bold space bold I to the power of bold 2

પ્રવાહ અડધો કરતાં ઊર્જા bold 1 over bold 4 ગણી થાય.

Advertisement

r ત્રિજ્યાની વર્તુળાકાર વાહક તારનું સમતલ ચૂંબકીય ક્ષેત્ર B ને લંબ છે. જો વાહક તારને તે જ સમતલમાં t સમયમાં ખેંચીને ચોરસ આકારનું કરવામાં આવે તો તેમાં પ્રેરિત થતું emf = …………… સૂત્રથી અપાય.
વર્તુળાકાર લૂપની લંબાઈ

  • bold πBr to the power of bold 2 over bold t bold space open parentheses bold 1 bold space bold minus bold space bold pi over bold 10 close parentheses

આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે વર્તુળાકાર ગૂંચળાઓને ત્રણ પ્રકારના સાપેક્ષ નમનો સાથે ગોઠવ્યા છે. તો બંને ગૂંચળાઓનું અન્યોન્યપ્રેરકત્વ..............
  
  • આકૃતિ (2)માં મહત્તમ હોય

  • આકૃતિ (1)માં મહત્તમ હોય

  • આકૃતિ (3)માં મહત્તમ હોય

  • બધી જ પરિસ્થિતિમાં સમાન હોય

એક ધાતુનો વાહક તાર જેની લંબાઈ પૂર્વ-પશ્ચિમ રહે તે રીતે મુક્ત પતન કરે છે. તેના બે છેડા વચ્ચે ઉદભવતું emf = …………

  • સમય સાથે વધે છે.

  • સમય સાથે ઘટે છે.

  • શૂન્ય થાય છે.

  • અચળ રહે છે.

એક વાહક સળિયો પોતાની લંબાઈને લંબરૂપે અચળ વેગથી ગતિ કરી રહ્યો છે. સળિયાની લંબાઈ અને વેગને લંબરૂપે સમાન ચૂંબકીય ક્ષેત્રમાં ગતિ હોય તો નીચેનામાંથી સાચું વિધાન પસંદ કરો.
  • સમગ્ર સળિયો સમાન વિદ્યુતસ્થિતિમાને છે.

  • સળિયામાં વિદ્યુતક્ષેત્ર છે.

  • સળિયાના કેન્દ્ર પર સૌથી વધારે સ્થિતિમાન હોય છે અને છેડાઓ તરફ જતાં ઘટતું જાય છે.

  • સળિયાના કેન્દ્ર પર સૌથી ઓછું સ્થિતિમાન હોય છે અને છેડાઓ તરફ જતાં વધતું જાય છે.

Advertisement