CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
r ત્રિજ્યાની વર્તુળાકાર વાહક તારનું સમતલ ચૂંબકીય ક્ષેત્ર B ને લંબ છે. જો વાહક તારને તે જ સમતલમાં t સમયમાં ખેંચીને ચોરસ આકારનું કરવામાં આવે તો તેમાં પ્રેરિત થતું emf = …………… સૂત્રથી અપાય.
વર્તુળાકાર લૂપની લંબાઈ
આકૃતિ (2)માં મહત્તમ હોય
આકૃતિ (1)માં મહત્તમ હોય
આકૃતિ (3)માં મહત્તમ હોય
બધી જ પરિસ્થિતિમાં સમાન હોય
B.
આકૃતિ (1)માં મહત્તમ હોય
Tips: -
આકૃતિ (1) ની પરિસ્થિતિમં ગુંચળા સાથે સંકળાયેલું ફલક્સ મહત્તમ મળે છે.
જો ગૂંચળામાંથી પસાર થતો પ્રવાહ અડધો કરવામાં આવે તો ગૂંચળામાં સંગ્રહિત ઊર્જા પ્રારંભ કરતાં કેટલા ગણી થાય ?
2
4
એક ધાતુનો વાહક તાર જેની લંબાઈ પૂર્વ-પશ્ચિમ રહે તે રીતે મુક્ત પતન કરે છે. તેના બે છેડા વચ્ચે ઉદભવતું emf = …………
સમય સાથે વધે છે.
સમય સાથે ઘટે છે.
શૂન્ય થાય છે.
અચળ રહે છે.
સમગ્ર સળિયો સમાન વિદ્યુતસ્થિતિમાને છે.
સળિયામાં વિદ્યુતક્ષેત્ર છે.
સળિયાના કેન્દ્ર પર સૌથી વધારે સ્થિતિમાન હોય છે અને છેડાઓ તરફ જતાં ઘટતું જાય છે.
સળિયાના કેન્દ્ર પર સૌથી ઓછું સ્થિતિમાન હોય છે અને છેડાઓ તરફ જતાં વધતું જાય છે.