Chapter Chosen

ગતિના નિયમો

Book Chosen

NEET JEE ભૌતિક વિજ્ઞાન પ્રશ્ન બેંક

Subject Chosen

ભૌતિક વિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
આકૃતિમાં દર્શાવ્યા અનુસાર 10 લિટર પાણી ભરેલ ડોલને P પાસેથી દોરીરીવડે લટકાવે છે.
1. જો દોરીને R પાસેથી એક ઝાટકો મારવામાં આવે અને 
2. દોરી Rને ધીમે ધીમે ખેંચવામાં આવે તો....

  • પ્રથમ કિસ્સામાં દોરીનો PQ ભાગ તથા બીજા કિસ્સામાં દોરીનો SR ભાગ તુટશે.

  • બંને કિસ્સામાં દોરીનો PQ ભાગ તૂટશે.

  • પ્રથમ કિસ્સામાં દોરીનો SR ભાગ તથા બીજા કિસ્સામાં દોરીનો PQ ભાગ તુટશે.

  • બંને કિસ્સામાં દોરીનો SR ભાગ તૂટશે.


Advertisement
54 kmh-1 ના ગેવથી ગતિ કરતી એક ટ્રેનની ઉપલી બર્થમાં બેઠેલ પેસેન્જર બરાબર તેની નીચેની સીટ પર બેઠેલ મુસાફર તરફ શિરોલંબ દિશામાં એક પેન ફેંકે છે તો આ પેન ... 
  • પેન ગમે ત્યાં પડી શકે તેના વિશે કશું કહી શકાય નહી.

  • નીચે બેઠેલ મુસાફરના માથા પર પડશે.

  • નીચે બેઠેલ મુસાફરના માથાની આગળ તરફ પડશે.

  • નીચે બેઠેલ મુસાફરના માથાની પાછળ તરફ પડશે.


B.

નીચે બેઠેલ મુસાફરના માથા પર પડશે.


Advertisement
અમદાવદથી બરોડા જતી ST બસને એકાએક બ્રેક મારતાં તેમાં બેઠેલ મુસાફર આગળ તરફ ધકેલાય છે કારણ કે.....
  • જડત્વાના કારણે મુસાફરના શરીરનો ઉપલો હિસ્સો બસની ઝડપ જેટલી ઝડપથી ગતિ કરે છે જ્યારે તેના પગ બસને ચોંટી રહે છે.
  • જડત્વનાં કારણે મુસાફરના શરીરનો ઉપલો હિસ્સો સ્થિર રહે છે જ્યારે તેના પાછળ ધકેલાય છે.

  • મુસાફરને પાછળથી કોઈ ધક્કો મારે છે.

  • મુસાફર ગભરાઇને આગળ દોડવા લાગે છે.


એરિસ્ટોટલના ગતિના ખ્યાલ અનુસાર રસ્તા પર અચળ વેગથી ગતિ કરતી તમારી સાઇકલને ધીમે ધીમે રોકવા માટે....
  • સાઇકલની ગતિની વિરુદ્વ દિશામાં ધીમે ધીમે બળ લગાડવું જરૂરી છે.

  • સાઇકલની ગતિની દિશામાં લાગતું બળ ધીમે ધીમે ઘટાડવું જરૂરી છે. 

  • સાઇકલની ગતિની દિશાને લંબરૂપે બળ લગાડવું જરૂરી છે.

  • કોઈ બળ લગાડવાની જરૂર નથી.


પદાર્થના જડત્વનું માપ કઈ ભૌતિકરાશિ વડે દર્શાવી શકાય ?
  • પ્રવેગ

  • દળ 

  • બળ 

  • વેગમાન


Advertisement