CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
જડત્વનાં કારણે મુસાફરના શરીરનો ઉપલો હિસ્સો સ્થિર રહે છે જ્યારે તેના પાછળ ધકેલાય છે.
મુસાફરને પાછળથી કોઈ ધક્કો મારે છે.
મુસાફર ગભરાઇને આગળ દોડવા લાગે છે.
પ્રવેગ
દળ
બળ
વેગમાન
પેન ગમે ત્યાં પડી શકે તેના વિશે કશું કહી શકાય નહી.
નીચે બેઠેલ મુસાફરના માથા પર પડશે.
નીચે બેઠેલ મુસાફરના માથાની આગળ તરફ પડશે.
નીચે બેઠેલ મુસાફરના માથાની પાછળ તરફ પડશે.
સાઇકલની ગતિની વિરુદ્વ દિશામાં ધીમે ધીમે બળ લગાડવું જરૂરી છે.
સાઇકલની ગતિની દિશામાં લાગતું બળ ધીમે ધીમે ઘટાડવું જરૂરી છે.
સાઇકલની ગતિની દિશાને લંબરૂપે બળ લગાડવું જરૂરી છે.
કોઈ બળ લગાડવાની જરૂર નથી.
D.
કોઈ બળ લગાડવાની જરૂર નથી.
પ્રથમ કિસ્સામાં દોરીનો PQ ભાગ તથા બીજા કિસ્સામાં દોરીનો SR ભાગ તુટશે.
બંને કિસ્સામાં દોરીનો PQ ભાગ તૂટશે.
પ્રથમ કિસ્સામાં દોરીનો SR ભાગ તથા બીજા કિસ્સામાં દોરીનો PQ ભાગ તુટશે.
બંને કિસ્સામાં દોરીનો SR ભાગ તૂટશે.