Chapter Chosen

તત્વોના અલગીકરણ માટેના સામાન્ય સિદ્વાંતો અને પદ્વતિઓ

Book Chosen

રસાયણ વિજ્ઞાન ધોરણ 12 સેમેસ્ટર 3

Subject Chosen

રસાયણ વિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
Advertisement
ભુંજન અને કૅલ્શિનેશન વિગતવાર સમજાવો.

(i) ભુજન :

આ પદ્વતિમાં કાચી ધાતુને તે ધાતુના ગલનબિંદુથી નીચા તાપમાને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પરાવર્તની ભઠ્ઠીમાં સતત હવા દાખલ કરી ગરમ કરવામાં આવે છે.

પરિણામે સલ્ફાઇડયુક્ત કાચી ધાતુનું ઑક્સાઇડમાં રૂપાંતર થાય છે, જે નીચેની પ્રક્રિયાથી સમજી શકાય :

2 PbS subscript left parenthesis straight s right parenthesis end subscript space plus space 30 subscript 2 left parenthesis straight g right parenthesis end subscript space rightwards arrow with increment on top 2 PbO subscript left parenthesis straight s right parenthesis end subscript space plus space 2 SO subscript 2 left parenthesis straight g right parenthesis end subscript

2 ZnS subscript left parenthesis straight s right parenthesis end subscript space plus space 30 subscript 2 left parenthesis straight g right parenthesis end subscript space rightwards arrow with increment on top space 2 ZnO subscript left parenthesis straight s right parenthesis end subscript space plus space 2 SO subscript 2 left parenthesis straight g right parenthesis end subscript

2 Cu subscript 2 straight S subscript left parenthesis straight s right parenthesis end subscript space plus space 30 subscript 2 left parenthesis straight g right parenthesis end subscript space rightwards arrow space 2 Cu subscript 2 straight O subscript left parenthesis straight s right parenthesis end subscript space plus space 2 SO subscript 2 left parenthesis straight g right parenthesis end subscript

જે કૉપરની કાચી ધાતુ સલ્ફાઇડયુક્ત હોય, તો પરાવર્તની ભઠ્ઠીમાં ગરમ કરવામાં આવે છે.

જો કાચી ધાતુ આર્યનયુક્ત હોય, તો તેને ગરમ કરતાં પહેલાં તેમાં સિલિકા ઉમેરવામાં આવે છે, જેથી આર્યન ઑક્સાઇડ સાથે પ્રક્રિયા કરી આર્યન સિલિકેટ (FeSiO3) બનાવે છે. જે સ્લૅગ તરીકે ઓળખાય છે.

FeO subscript left parenthesis straight s right parenthesis end subscript space plus space SiO subscript 2 left parenthesis straight s right parenthesis end subscript space rightwards arrow with increment on top space FeSiO subscript 3 left parenthesis straight s right parenthesis end subscript

આ જ પ્રમાણે કૉપર ધાતુ અને મિશ્ર પદાર્થ બનાવે છે, જે Cu2S અને FeS નું મિશ્રણ છે, તેને 'મેટ્ટે' કહે છે.

ઉત્પન્ન થતો SO2 વાયુ સલ્ફુરિક ઍસિડની બનાવટમાં વાપરી શકાય.




(ii) કૅલ્શિનેશન :

આ પદ્વતિમાં કાચી ધાતુને સખત ગરમ કરવાઅમાં આવે છે, જેથી બધા જ બાષ્પશીલ પદાર્થો દૂર થઈ ધાતુ ઑક્સાઇડ સ્વરૂપે ફેરવાય છે.

જેમ કે,

Fe subscript 2 straight O subscript 3 space times space xH subscript 2 straight O subscript left parenthesis straight s right parenthesis end subscript space rightwards arrow with increment on top space Fe subscript 2 straight O subscript 3 left parenthesis straight s right parenthesis end subscript space plus space xH subscript 2 straight O subscript left parenthesis straight g right parenthesis end subscript

ZnCO subscript 3 space rightwards arrow with increment on top space ZnO subscript left parenthesis straight s right parenthesis end subscript space plus space CO subscript 2 left parenthesis straight g right parenthesis end subscript

CaCO subscript 3 times MgCO subscript 3 left parenthesis straight S right parenthesis end subscript space rightwards arrow space CaO subscript left parenthesis straight s right parenthesis end subscript space plus space MgO subscript left parenthesis straight s right parenthesis end subscript space plus space 2 CO subscript 2 left parenthesis straight g right parenthesis end subscript space
(ડોલોમાઇટ ખનીજ)

Advertisement
વાતભઠ્ઠીમાં જુદાં જુદાં તાપમાનના ગાળામાં થતી રાસાયણિક પ્રક્રિયાઓ લખો.

ઝિંકની કાચી ધાતુ કઈ છે ?
  • બૉક્સાઇટ

  • હેમેટાઇટ

  • કૉપર પારાઇટ્સ

  • ઝિંક બ્લૅન્ડ


ઍલ્યુમિનિયમની કાચી ધાતુ કઈ છે ?
  • બૉક્સાઇડ

  • હેમેટાઇટ

  • કૉપર પારાઇટ્સ

  • ઝિંક બ્લૅન્ડ


કૉપરની કાચી ધાતુ કઈ છે ?
  • બૉક્સાઇડ

  • હેમેટાઇટ

  • કૉપર પારાઇટ્સ

  • ઝિંક બ્લૅન્ડ


Advertisement