Chapter Chosen

તત્વોના અલગીકરણ માટેના સામાન્ય સિદ્વાંતો અને પદ્વતિઓ

Book Chosen

રસાયણ વિજ્ઞાન ધોરણ 12 સેમેસ્ટર 3

Subject Chosen

રસાયણ વિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
Advertisement
વાતભઠ્ઠીમાં જુદાં જુદાં તાપમાનના ગાળામાં થતી રાસાયણિક પ્રક્રિયાઓ લખો.

 આર્યનની કાચી ધાતુઓ પૈકી હેમેટાઇટ (Fe2O3) નો ઉપયોગ આર્યન (Fe) ધાતુ મેળવવા માટે થાય છે.

આર્યન ધાતુના નિષ્કર્ષણ માટેના ત્રણ તબક્કાઓ છે : 1. ભુંજન અને કૅલ્શિનેશન , 2. રિડ્ક્શન તથા પ્રદ્વાવણ અને 3. શુદ્વીકરણ.

1. ભુંજન અને કૅલ્શિનેશન :

આર્યન ધરાવતી ઑક્સાઇડ સ્વરૂપની કાચી ધાતુઓ પહેલા થોડા કોલ સાથે ભઠ્ઠીમાં ગરમ કરી ભુંજન કરવામાં આવે છે. જેથી તેમાંથી ભેજ, કાર્બોનેટનું વિઘટન થઈ CO2 વગેરે બાષ્પશીલ અશુદ્વિઓ દૂર થાય છે.

2. રિડક્શન તથા પ્રદ્વાવણ :

ભુંજનથી મળેલા છિદ્વાળુ મિશ્રણમાં લાઇમસ્ટોન, કોક વગેરે ઉમેરી તેમને આકૃતિ માં દર્શાવ્યા પ્રમાણે વાતભઠ્ઠીના ઉમેરવામાં આવે છે. અહીં, ઑક્સાઇડનું આર્યન ધાતુમાં રિડ્ક્શન થાય છે.

                         

વાતભઠ્ઠી માં થતી પ્રક્રિયાઓ સમજવામાં ઉષ્માગતિશાસ્ત્ર ઉપયોગી નીવડે છે. આ ભઠ્ઠીનું મુખ્ય કાઅર્ય નીચેની પ્રક્રિયાઓ પૂરી કરવાનું છે :

FeO subscript left parenthesis straight s right parenthesis end subscript space plus space straight C subscript left parenthesis straight s right parenthesis end subscript space rightwards arrow space Fe subscript left parenthesis straight s divided by 1 right parenthesis end subscript space plus space CO subscript left parenthesis straight g right parenthesis end subscript space                              ... (1)

આમ, કોક સુધું જ રિડક્શન કરી શકે છે. કાર્બન સાઅથે FeOમાંથી મળતો ઑક્સિજન સંયોજાઇ CO વાયુ બનાવે છે.

FeO subscript left parenthesis straight s right parenthesis end subscript space rightwards arrow Fe subscript left parenthesis straight s right parenthesis end subscript space plus 1 half straight O subscript 2 left parenthesis straight g right parenthesis end subscript comma space left square bracket increment space straight G subscript left parenthesis FeO comma Fe right parenthesis end subscript right square bracket                       ... (2)

straight C subscript left parenthesis straight s right parenthesis end subscript space plus space 1 half straight O subscript 2 left parenthesis straight g right parenthesis end subscript space rightwards arrow space CO subscript left parenthesis straight g right parenthesis end subscript space left square bracket increment space straight G subscript left parenthesis straight C comma space CO right parenthesis end subscript right square bracket                          ... (3)

ઉપરોક્ત સરળ પ્રક્રિયાઓ (2) અને (3) ના સમન્વયથી પ્રક્રિયા (1) મળે છે.  આથી પ્રક્રિયાઓ મુક્તશક્તિ ફેરફાર (increment G) નીચે પ્રમાણે થશે :

increment subscript straight r straight G space equals space increment straight G subscript left parenthesis straight C comma CO right parenthesis end subscript space plus space increment straight G subscript left parenthesis FeO comma space Fe right parenthesis end subscript space                               ...(4)

જો increment G નું મૂલ્ય ઋણ મળે, તો જ પ્રક્રિયા પરિણમે,

આથી increment subscript straight r straight G અને તાપમાનના અભ્યાસ પરથી જુદાં જુદાં તાપમાને increment subscript straight r straight G માં થતા ફેરફારોનો અભ્યાસ કરી વાતભઠ્ઠીમાં થતી પ્રક્રિયાઓના તાપમાનનું નિયંત્રણ કરીને પ્રક્રિયા પરિણમે તેવું કરી શકાય.

વાતભઠ્ઠિ ખૂબ ઊંચી ભઠ્ઠી છે અને તેમાં જુદી જુદી ઉંચાઇએ તાપમાન જુદાં જુદાં થાય છે :

3 Fe subscript 2 straight O subscript 3 left parenthesis straight s right parenthesis end subscript space plus space CO subscript left parenthesis straight g right parenthesis end subscript space rightwards arrow space 2 Fe subscript 3 straight O subscript 4 left parenthesis straight s right parenthesis end subscript space plus space CO subscript 2 left parenthesis straight g right parenthesis end subscript

Fe subscript 3 straight O subscript 4 left parenthesis straight s right parenthesis end subscript space plus space CO subscript left parenthesis straight g right parenthesis end subscript space rightwards arrow space 3 FeO subscript left parenthesis straight s right parenthesis end subscript space plus space CO subscript 2 left parenthesis straight g right parenthesis end subscript

Fe subscript 2 straight O subscript 3 space left parenthesis straight s right parenthesis end subscript space plus space CO subscript left parenthesis straight g right parenthesis end subscript space rightwards arrow space 2 FeO subscript left parenthesis straight s right parenthesis end subscript space plus space CO subscript 2 left parenthesis straight g right parenthesis end subscript space

 
900-1500 K (વાતભઠ્ઠીમાં ઊંચા તાપમાનનો ગાળો) તાપમાને નીચેની પ્રક્રિયાઓ થાય છે :

C subscript left parenthesis straight s right parenthesis end subscript space plus space CO subscript 2 left parenthesis straight g right parenthesis end subscript space rightwards arrow space 2 CO subscript left parenthesis straight g right parenthesis end subscript

FeO subscript left parenthesis straight s right parenthesis end subscript space plus space CO subscript left parenthesis straight g right parenthesis end subscript space rightwards arrow space Fe subscript left parenthesis straight s right parenthesis end subscript space plus space CO subscript 2 left parenthesis straight g right parenthesis end subscript space

લાઇમસ્ટોનનું વિઘટન થઈ મળતો કૅલ્શિયમ ઑક્સાઇડ કાચી ધાતુમાંથી સિલિકેટ અશુદ્વિને સ્લૅગ તરીકે દૂર કરે છે.

સ્લૅગ પિગલિત સ્વરૂપમાં હોઈ આર્યનની અલગ પડી જાય છે.

આમ, વાતભઠ્ઠીમાં જુદાં જુદાં તાપમાને થતી પ્રક્રિયાઓ નીચે પ્રમાણે દર્શાવી શકાય :

(1) 500 - 900 K તાપમાનના ગાળામાં

3 Fe subscript 2 straight O subscript 3 left parenthesis straight s right parenthesis end subscript space plus space CO subscript left parenthesis straight g right parenthesis end subscript space rightwards arrow space 2 Fe subscript 3 straight O subscript 4 left parenthesis straight s right parenthesis end subscript space plus space CO subscript 2 left parenthesis straight g right parenthesis end subscript space

Fe subscript 3 straight O subscript 4 left parenthesis straight s right parenthesis end subscript space plus space CO space rightwards arrow space 3 FeO subscript left parenthesis straight s right parenthesis end subscript space plus space CO subscript 2 left parenthesis straight g right parenthesis end subscript

CaCO subscript 3 left parenthesis straight s right parenthesis end subscript space rightwards arrow space CaO subscript left parenthesis straight s right parenthesis end subscript space plus space CO subscript 2 left parenthesis straight g right parenthesis end subscript

CaO subscript left parenthesis straight s right parenthesis end subscript space plus space SiO subscript 2 space rightwards arrow space 2 CO subscript left parenthesis straight g right parenthesis end subscript space

(2) 1270 K તાપમાને

FeO subscript left parenthesis straight s right parenthesis end subscript space plus space CO subscript left parenthesis straight g right parenthesis end subscript space rightwards arrow space Fe subscript left parenthesis straight s right parenthesis end subscript space plus space CO subscript 2 left parenthesis straight g right parenthesis end subscript

straight C subscript left parenthesis straight s right parenthesis end subscript space plus space CO subscript 2 left parenthesis straight g right parenthesis end subscript space rightwards arrow space 2 CO subscript left parenthesis straight g right parenthesis end subscript space

FeO subscript left parenthesis straight s right parenthesis end subscript space plus space straight C subscript left parenthesis straight s right parenthesis end subscript space rightwards arrow space Fe subscript left parenthesis straight s right parenthesis end subscript space plus space CO subscript left parenthesis straight g right parenthesis end subscript space

(3) 2170 K તાપમાને પિગલિત સ્લૅગ બને છે.

(4) 2170 K કરતાં ઊંચા તાપમાને પિગ આર્યન બને છે.

વાતભઠ્ઠીમાંથી મળેલું આર્યન 4% કાર્બન ધરાવે છે અને ઘણી અશુદ્વિઓ ઉપરાંત અલ્પ પ્રમાણમાં S, P, Mn વગેરે ધરાવે છે, જેને પિગ આર્યન કહે છે. 

પિગ આત્યનને જુદા જુદા આકારમાં ઘડી શકાય છે.

ઘડતર લોખંડ (Cast ion) એ પિગ આર્યન કરતાં અલગ છે.

પિગ આર્યન, આર્યનનો ભંગાર અને કોકના મિશ્રણમાં ગરમ હવા ફુંકવાથી ઘડતર લોખંડ બને છે. તેમાં કાર્બનનું પ્રમાન ક6ઇક અંશે ઓછું જેટલું હોય છે તથા તે સખત અને બરડ હોય છે.

3. શુદ્વિકરણ :

ભરતર લોખંડ અથવા દબનીય લોખંડ વ્યવહારિક લોખંડમાંનું સૌથી સુદ્વ સ્વરૂપ છે.

ભરતર લોખંદને ઘદતર લોખંદમાંથી પરાવર્તની ભઠ્ઠીમાં બનાવવામાં આવે છે કે જેમાં હેમેતાઇટનું પડ લગાવેલું હોય છે.

હેમેતાઇટ કાર્બનનું કાઅર્બન મોનૉક્સાઇડ્માં રૂપાંતર કરે છે.

F e subscript 2 O subscript 3 left parenthesis s right parenthesis end subscript space plus space 3 C subscript left parenthesis s right parenthesis end subscript space rightwards arrow space 2 F e subscript left parenthesis s right parenthesis end subscript space plus space 3 C O subscript left parenthesis g right parenthesis end subscript space

લાઇમસ્ટોનને અભિવાહક તરીકે ઉમેરવામાં આવે છે અને સલ્ફર, સિલિકોન તથા ફૉસ્ફરસનું ઑક્સિડેશન થઈ સ્લૅગ નીકળી જાય છે.

ધાતુ ને ભઠ્ઠીમાંથી બહાર કાઢી લઈ રોલર વચ્ચેથી પસાર કરતાં સ્સ્લૅગ દૂર થાય છે અને આર્યન ધાતુ મળે છે.

Advertisement
ઍલ્યુમિનિયમની કાચી ધાતુ કઈ છે ?
  • બૉક્સાઇડ

  • હેમેટાઇટ

  • કૉપર પારાઇટ્સ

  • ઝિંક બ્લૅન્ડ


ભુંજન અને કૅલ્શિનેશન વિગતવાર સમજાવો.

ઝિંકની કાચી ધાતુ કઈ છે ?
  • બૉક્સાઇટ

  • હેમેટાઇટ

  • કૉપર પારાઇટ્સ

  • ઝિંક બ્લૅન્ડ


કૉપરની કાચી ધાતુ કઈ છે ?
  • બૉક્સાઇડ

  • હેમેટાઇટ

  • કૉપર પારાઇટ્સ

  • ઝિંક બ્લૅન્ડ


Advertisement