પૃથ્વી પર કુલ .................... આવરણો આવેલાં છે.
Advertisement
સૂર્યમાંથી છુટી પડેલી પૃથ્વીને આધુનિક સ્વરૂપમાં આવતાં કેટલો સમય લાગ્યો હશે ? શા માટે ?
પૃથ્વીની ઉત્પત્તિ આશરે સાડાચાર અજબ વર્ષ પહેલાં થયેલી મનાય છે. તે સમયે પૃથ્વી ધગધગતા ગરમ વાયુરૂપ ગોળા સ્વરૂપે હતી. સમય જતાં ગરમ પૃથ્વીની સપાટી ઠરવા લાગી. અત્યાર સુધી પૃથ્વીની સપાટીનો ઉપરનો પોપડો માત્ર સફરજનની છાલ જેટલો જ ઠર્યો છે.
Advertisement
મૃદાવરણ પૃથ્વી સપાટીનો આશરે .............. ટકા ભાગ રોકે છે.
આપણી પૃથ્વી વિશે તમે શું જાણો છો ? નોંધ લખો.
પૃથ્વી પરનાં આવરણોનો પરસ્પર શો સંબંધ છે ? કઈ રીતે ?