CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
અંતઃસ્ત્રાવી ગ્રંથિ એટલે શું ?
આપણા શરીરમાં આવેલી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓના નામ લખો.
મધ્યવર્તી ચેતાતંત્રમાં કયા કયા અવયવોનો સમાવેશ થાય છે ?
મધ્યવર્તી ચેતાતંત્રમાં મગજ અને કરોડરજ્જુનો સમાવેશ થાય છે.
ચેતાના પ્રકારો કયા કયા છે ?
નીચે આપેલ ચેતાતંત્રની આકૃતિમાં જરૂરી નામનિર્દેશન કરી તેનાં કાર્યો લખો.