CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
કહો હું કોણ છું ?
મારા પર પુષ્પ ગોઠવાયેલું હોય છે.
નીચેનાં ફળોનું માંસલ ફળ અને શુષ્ક ફળમાં વર્ગીકરણ કરો :
( મગફળી, લીંબુ, ટામેટા, કાકડી, દૂધી, વટાણા, કેરી, ચણા, રીંગણ, કારેલાં, જાંબુ )
કહો હું કોણ છું ?
હું પુષ્પનો રંગીન અને સુગંધીદાર ભાગ છું.
કહો હું કોણ છું ?
હું કળી સ્વરૂપે રહેલા પુષ્પનું રક્ષણ કરું છું.