CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
નીચેનાં ફળોનું માંસલ ફળ અને શુષ્ક ફળમાં વર્ગીકરણ કરો :
( મગફળી, લીંબુ, ટામેટા, કાકડી, દૂધી, વટાણા, કેરી, ચણા, રીંગણ, કારેલાં, જાંબુ )
માંસલ ફળ |
શુષ્ક ફળ |
લીંબુ |
મગફળી |
ટામેટા |
વટાણા |
કાકડી |
ચણા |
દૂધી |
કારેલાં |
કેરી |
|
રીંગણ |
|
જાંબુ |
|
કહો હું કોણ છું ?
હું પુષ્પનો રંગીન અને સુગંધીદાર ભાગ છું.
કહો હું કોણ છું ?
હું કળી સ્વરૂપે રહેલા પુષ્પનું રક્ષણ કરું છું.
કહો હું કોણ છું ?
મારા પર પુષ્પ ગોઠવાયેલું હોય છે.
નીચે આપેલી આકૃતિમાં પુષ્પના ભાગોનાં નામ દર્શાવો.