CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
ઘરમાં રાખવાનું એક નાનું લંબઘન ગ્રીનહાઉસ (તળિયા સહિત) કાચની તકતીઓથી બનાવેલું છે. કાચની તકતીઓની ઘાર ટેપથી જોડેલી છે. આ ગ્રીનહાઉસ 40 સેમી લાંબું, 30 સેમી પહોળું અને 25 સેમી ઊંચું છે.
(1) વપરાયેલ કાચની તકતીઓનું ક્ષેત્રફળ શોધો.
(2) ગ્રીનહાઉસની ચાર દીવાલોને રંગકામ કરાવવા માટે 1 મી ક્ષેત્રફળના ₹ 500 લેખે કેટલો ખર્ચ આવશે ?
એક ઘનાકાર પેટી 15 સેમી લાંબી છે. બીજી લંબઘનાકાર પેટી 25 સેમી લાંબી, 20 સેમી પહોળી અને 10 સેમી ઊંચી છે.
(1) કઈ પેટીનાં પાર્શ્વ પૃષ્ઠોનું ઓછું છે ? કેટલું ?
(2) કઈ પેટીનું કુલ પૃષ્ઠફળ વધુ છે ? કેટલું ?
નીચેના કોષ્ટકમાં આપેલી માહિતી પરથી દરેક હારમાં આપેલી ખાલી જગ્યાઓ પૂરો :
પરિમિતિ = 300 મીટર અને ઊંચાઈ = 10 મીટર આપેલ છે.
સભાગૃહની ચાર દીવાલોનું ક્ષેત્રફળ (બારણાં અને બારીઓ સાથેનું)
= લંબઘન સભાગૃહની ચાર દીવાલનાં ક્ષેત્રફળ
= ભોંયતળિયાની પરિમિતિ ઊંચાઈ
= 300 10
= 3000 મી
આ સભાગૃહમાં 5 મી 3મી માપનાં બે બારણાં છે.
બારણાં માટે l = 5મી અને b = 3 મી
લંબચોરસ બે બારણાનું ક્ષેત્રફળ
આ સભાગૃહમાં 3 મી 1.5મી માપની ચાર બારીઓ છે.
બારી માટે l = 3 મી અને b = 1.5 મી
લંબચોરસ ચાર બારીઓનું ક્ષેત્રફળ
રંગરોગાન કરાવવાનું કુલ ક્ષેત્રફળ = ચારેય દેવાલોનું ક્ષેત્રફળ – બે બારણાનું ક્ષેત્રફળ – ચાર બારીઓનું ક્ષેત્રફળ
= 3000 – 30 – 18
= 2952 મી
1 મી2 રંગરોગાન કરાવવાનો કુલ ખર્ચ = ₹ 30
2952 મી રંગરોગાન કરાવવાનો કુલ ખર્ચ = (?)
આ રીતે, સભાગૃહની રંગરોગાન કરાવવા કુલ ₹ 88,560 ખર્ચ થાય.