CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
અહીં, a = 5 સેમી, b = 7 સેમી અને c = 10 સેમી
ત્રિકોણનું ક્ષેત્રફળ :
હવે, 10 સેમી બાજુ પરના વેધનો ઉપયોગ કરી ક્ષેત્રફળ શોધવામાં આવે, તોપણ ક્ષેત્રફળ સેમી2 મળે.
ત્રિકોણનું ક્ષેત્રફળ = પાયો પાયાને અનુરૂપ વેધની લંબાઈ
પાયાને અનુરૂપ વેધની લંબાઈ
પાયાને અનુરૂપ વેધની લંબાઈ
આમ, ત્રિકોણનું ક્ષેત્રફળ સેમી2 અને 10 સેમી લંબાઈની બાજુ પરના વેધની લંબાઈ સેમી છે.
જે ત્રિકોણની પ્રત્યેક બાજુની લંબાઈ 6 એકમ હોય તેવા સમભુજ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો.