Chapter Chosen

સમાજ સમર્પિત શ્રેષ્ઠી

Book Chosen

ગુજરાતી ધોરણ 9

Subject Chosen

ગુજરાતી

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
નાનજીભાઇના મતે કેવી સમાજરચના ભારતને મહાન બનાવશે ?
  • ધર્મ-જ્ઞાતિના આડંબરથી મુક્ત સમાજરચના

  • ભેદભાવયુક્ત શિક્ષણપ્રથાવાળી સમાજરચના 
  • નિરક્ષરતા અને અસ્પૃશ્યતા નિવારણ માટેની સમાજરચના

  • પુત્ર-પુત્રીની સમાનતા અને જાતિવર્ણના ભેદભાવ વગરની સમાજરચના


Advertisement

નાનજીભાઇએ આર્યકન્યા ગુરુકુળનો પાયો કોના હાથે નખાવી અસ્પૃશ્યતા નિવારણનું સાહસિક પગલું ભર્યું ?

  • એક આદિવાસી કન્યાના હાથે

  • ગામડાની એક અભણ બહેનના હાથે 
  • એક હરિજન બાળાના હાથે 

  • એક વિકલાંગ કન્યાના હાથે


C.

એક હરિજન બાળાના હાથે 


Advertisement
13 વર્ષની કિશોર નાનજીને દરિયામાં જતી વખતે કેવો અનુભવ થયો ?

લેખકે યુગાન્ડાના ‘બેતાજ બાદશાહ’ તરીકે કોણે ઓળખાવ્યા છે ?
  • યુગાન્ડાના પ્રમુખ મિલ્ટન ઓબૉટેને

  • ગુજરાતના શ્રેષ્ઠી નાનજી મહેતાને 
  • યુગાન્ડાના ઉદ્યોગ સાહસિક નાગજીભાઇ પ્રભુદાસને 

  • માનવતાના ભેખધારી મહાત્મા ગાંધીજીને


કિશોર વયે નાનજીભાઇમાં કેવા પ્રકારની સાહસિકતા હતી ?

  • અણદીઠેલી ભોમ પર પગ મૂકવાની

  • વણખેડેલી જમીન પર ખેતી કરવાની 
  • પર્વતના શિખરપર પગ મુકવાની

  • દરિયાના તાંડવમાં વહાણ ચલાવવાની


Advertisement