CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
પરિકર અને માપપટ્ટીની મદદથી 120 માપના ખૂણાની રચના કરો.
પરિકર અને માપપટ્ટીની મદદથી 30ના માપના ખૂણાની રચના કરો.
10 સેમીનો દોરો. ને બિંદુ Mમાં છેદતા લંબદ્વિભાજક ની રચના કરો. માપો.
પરિકર અને માપપટ્ટીની મદદથી 15 ના માપના ખૂણાની રચના કરો.
કાચી આકૃતિ :
પાકી આકૃતિ :
પક્ષ : માં અને QR = 5 સેમી
કૃત્ય : આપેલ બાજુઓના અને ખૂણાઓનાં માપ પરથી રચવો.
રચનાના મુદ્દા :
1. કોઈ પણ રચો.
2. 5 સેમી ત્રિજ્યા અને Q કેન્દ્ર લઈ ને R બિંદુમાં છેદતો એક ચાપ દોરો.
3. થાય તેવું રચો.
4. થાય તેવું રચો.
5. પરસ્પર છેદે તે બિંદુને P કહો.
આમ, એ માગ્યા મુજબનો ત્રિકોણ છે.