CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
બલદેવજીના ભાઇ
દુર્યોધનનો
અર્જુનનો
અભિમન્યુનો
A.
બલદેવજીના ભાઇ
દુ:ખી દુ:ખી થાય છે.
હરખ પામી રહ્યા છે.
કલ્પાંત કરે છે.
ભાવમુક્ત બની જાય છે.
B.
હરખ પામી રહ્યા છે.
નરસિંહ મહેતાના હ્રદયમાં વહાલાજીનું રૂપ વસી ગયું છે. શ્રીકૃષ્ણએ એમને વહાલથી આલિંગન દીધું અને તેઓ તનમનથી કૃષ્ણના મુખ પર વારી ગયા. કૃષ્ણનું રૂપ મહાશુભકારી છે. આથી નરસિંહ મહેતા વહાલાજીની શોભાને સતત નીરખીને હરખાય છે.
સોનામાં જડેલા હીરાની જેમ
ફુલોમાં ગુલાબની જેમ
તારામંંડળમાં શશિયરની જેમ
B અને C બંને
D.
B અને C બંને
લાલ રંગનાં વસ્ત્રો પહેર્યાં છે.
પીળા રંગનાં વસ્ત્રો પહેર્યાં છે.
હાથમાં મોરપીંછ ધારણ કર્યું છે.
C.
પીળા રંગનાં વસ્ત્રો પહેર્યાં છે.