CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
બિહારની મુખ્ય ભાષા તથા બોલીઓ જણાવો ?
દક્ષિણ ભારતમાં બોલાતી ભાષાઓ કયા કુળની છે ?
બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, ઓડિશા, પશ્ચિમબંગાળ, સિક્કિમ, અસમ, અરુણાચલ પ્રદેશ, નાગાલૅન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, મેધાલય વગેરે પૂર્વ ભારતનાં રાજ્યો છે.
બંગાળી પુરુષો પાટલીવાળું ધોતિયું અને રેશમી ઝભ્ભો પહેરે છે; જ્યારે સ્ત્રીઓ વિશિષ્ટ ઢબની બંગાળી સાડી પહેરે છે.
ભારતના લોકોમાં કેવી કેવી ભિન્નતા જોવા મળે છે ?