CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
દક્ષિણ ભારતમાં બોલાતી ભાષાઓ કયા કુળની છે ?
બિહારની મુખ્ય ભાષા તથા બોલીઓ જણાવો ?
ભારતના લોકોમાં કેવી કેવી ભિન્નતા જોવા મળે છે ?
પશ્ચિમ ભારતમાં રાજસ્થાનમાં હોળી અને ગણગોરના તહેવારો, મહારાષ્ટ્રમાં ગણેશચતુર્થીનો તહેવાર અને મધ્ય પ્રદેશમાં શિવરાત્રીનો તહેવાર ધામધૂમથી ઊજવવામાં આવે છે. પશ્ચિમ ભારતનાં બધા રાજ્યોના લોકો દિવાળી, નવરાત્રી, શિવરાત્રી, દશેરા, ગણેશચતુર્થી, ઈદ, મહોરમ, નાતાલ, મહાવીરજયંતી, પતેતી, ચેટીચાંદ, વગેરે તહેવારો ઊજવે છે.