કોઈ પણ સમયે સૂર્ય આકશમાં બરાબર માથા પર કે મહત્તમ ઊંચાઈએ આવે ત્યારે ત્યાં બપોરના 12 વાગ્યા ગણાય છે. આ પ્રમાણે ગણવામાં આવતા સમયને તે સ્થળનો ‘સ્થાનિક સમય’ કહેવામાં આવે છે.
Advertisement
સંકલ્પના સમજાવો. ઉચ્ચપ્રદેશ
ભારતનો પ્રમાણ સમય 8230 પૂર્વ રેખાંશના સ્થાનિક સમય મુજબ કેમ નક્કી કરવામાં આવ્યો છે ?