Chapter Chosen

ભારત : સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ - II

Book Chosen

સામાજીક વિજ્ઞાન ધોરણ 9

Subject Chosen

સામાજીક વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
Advertisement

રેગોલિથ એટલે શું ?


ભૂમિ-આવરણમાં ખડકોના નાના-મોટા ટુકડા, કાંકરા, માટી, રજ વગેરે હોય છે, જેને ‘રેગોલિથ’ કહેવામાં આવે છે. રેગોલિથમાં શરૂઆતમાં ફક્ત જૈવિક દ્રવ્યો હોય છે.

Advertisement

ખડકોના મુખ્ય કેટલા અને કયા કયા પ્રકારો પડે છે ?


જમીન-નિર્માણની પ્રક્રિયા વિશે જણાવો.

તાપમાનના મોટા ફેરફારો, વરસાદ, હિમ, હવા, ખવાણ થાય છે. તેનાથી ખદકોને એઉપરની સપાટીનો ભુકો બની ભૂમિ-આવરણ રચાય છે. તેમાં ખદકોન અટુકડા, કાંકરા, માટી રજ વગેરે હોય છે. જે ‘રંગોલિથ’ કહેવાય છે. તેમાં, જૈવિક દ્રવ્યો, હવા અને પાણી ભળીને ‘જમીન’ બને છે.

સંકલ્પના સમજાવો. 
નિક્ષેપણ 

હિમાલય પર્વતશ્રેણીઓમાં કયા કયા ઘાટ આવેલા છે ?


Advertisement