CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
નીચેનામાંથી જૈવિક રીતે વિઘટન ન પામતા કચરાનું ઉદાહરણ કયું છે ?
પૉલિથીન
કાગળ
ફળો
શાકભાજી
પર્યાવરણના રચનાત્મક અને ક્રિયાત્મક એકમ તરીકે જાણીતું છે.
નિવસનતંત્ર
આહારશૃંખલા
આહારજાળ
આપેલ પૈકી એક પણ નહિ
પ્રથમ કક્ષાના ઉપભોગીઓ છે.
મિશ્રાહારીઓ
વિઘટકો
માંસાહારીઓ
તૃણાહારીઓ
નિવસનતંત્ર કઈ આંતરક્રિયા તંત્રનું બનેલું છે ?
ઉપભોગીઓ અને તેમનું ભૌતિક પરિસર
ઉત્પાદકો અને તેમનું ભૌતિક પરિસર
સજીવો અને તેમનું ભૌતિક પરિસર
ઉત્પાદકો અને ઉપભોગીઓ