CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
પરવલય y = -x2 + 4 તથા X-અક્ષ વડે આવૃત્ત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો.
વક્ર Y-અક્ષ ને રેખાઓ y = 1 અને y = 5 વડે આવૃત્ત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો.
વક્ર y = x2 + 2, X-અક્ષ ને રેખાઓ x = 1 અને x = 2 વડે આવૃત્ત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો.
અહીં, વક્ર y = x2 + 2 એ પરવલય દર્શાવે છે તથા પરવલયનું (0, 2) શીર્ષ છે અને તે ઉપર તરફ ખૂલશે.
માગેલ ક્ષેત્રફળ
જ્યાં,
પરવલય y = 9 - x2 તથા X-અક્ષ વડે આવૃત્ત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો.