Chapter Chosen

સજીવો અને વસતિ

Book Chosen

જીવવિજ્ઞાન ધોરણ 12 સેમેસ્ટર 3

Subject Chosen

જીવવિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12

દરિયાઈ વસવાટ પૃથ્વીની સપાટીનું લગભગ કેટલા ટકા ક્ષેત્ર છે.

  • 61%

  • 51%

  • 75%

  • 71% 


Advertisement

પરિસ્થિતિવિદ્યાની વ્યાખ્યા કોને કરી છે ?

  • ડાર્વિન

  • ઓડમ

  • ટ્રેશોવ

  • ક્વોડેટ


B.

ઓડમ


Advertisement

જે સ્થિતિઓ કે અસરો જૈવિક સમાજને અસરકર્તા રહે છે, તેને શું કહે છે ?

  • પર્યાવરણ

  • જૈવિક અસરો 

  • જૈવિક સંકુલો

  • જૈવિક પરિસ્થિતિકી


જૈવપરિસરનો મોટામાં મોટો વસવાટ કયો છે ?

  • સ્થળજ વસવાટવસવાટ

  • દરિયાઈ વસવાટ

  • જંગલ વસવાટ

  • મીઠા જળનો વરસાદ


ઉત્સ્વેદનદર પારસ્પરિક રીતે કોની કોની પર અસર કરે છે ?

  • ક્લોરોફિલ ઉત્પાદન

  • પર્ણરંધ્ર ખૂલવા-બંધ થવાની ક્રિયા 

  • જલશોષણ

  • આપેલા તમામ


Advertisement