Chapter Chosen

ચુંબકીય અને દ્વવ્ય

Book Chosen

ભૌતિક વિજ્ઞાન ધોરણ 12 સેમિસ્ટર 3

Subject Chosen

ભૌતિક વિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
Advertisement
કોઈ ગજિયા ચુંબકના બે ટુકડા તેની લંબાઇને લંબરૂપે / લંબાઇની દિશામાં કરવામાં આવે તો શું થાય ?




ગજિયા ચુંબકના બે ટુકડા તેની લંબાઇને લંબરૂપે કરવામાં આવે, તો દરેક ટુકડાની લંબાઇ અદધી થાય પણ આડછેદનું ક્ષેત્રફળ ન બદલાય, જે આકૃતિ માં બતાવ્યું છે. તેથી ચુંબકીય ચાકમાત્રા straight m subscript straight b space proportional to space straight l space હોવાથી ચુંબકીય ચાકમાત્રા અડધી થાય અને ધ્રુવોનું ધ્રુવમાન straight p subscript straight b space proportional to space straight A spaceહોવાથી ધ્રુવોનું ધ્રુવમાન અચળ રહે.

જો ગજિયા ચુંબકના બે ટુકડા તેની લંબાઇની દિશામાં કરવામાં આવે, તો દરેક ટુકડાની લંબાઇ ન બદલાય પણ દરેક ટુકડાઓના આડછેડનું ક્ષેત્રફળ અડધું થાય, જે આકૃત્તિમાં બતાવ્યું છે. આથી ટુકડાના ધ્રુવમાન pઅડધા થાય અને તેથી ચુંબકીય ડાઇપોલ મોમેન્ટ mb = 2pbl અનુસાર pb અડધુ થતાં તેમની ચુંબકીય ડાઇપોલ મોમેન્ટ પણ અડધી થાય.

Advertisement
મૅગ્નેટિક મેરિડિયનનું સમતલ ...............
  • પૃથ્વીને ચુંબકીય અક્ષને લંબ હોય છે.

  • પૃથ્વીની ભૌગોલિક અક્ષને લંબ હોય છે.

  • પૃથ્વીની ચુંબકીય અક્ષમાંથી પસાર થતું હોય છે.

  • પૃથ્વીની ભૌગોલિક અક્ષમાંથી પસાર થતું હોય છે.


એક ગજિયો ચુંબક પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં T આવર્તકાળથી આંદોલન કરે છે. તેટલું જ દળ અને કદ ધરાવતા તેવા જ બીજા ચુંબકીય મૅગ્નેટિક મોમેન્ટ, પહેલા ચુંબક કરતાં 4 ઘણી હોય, તો તેનો આવર્તકાળ ................ હશે.
  • straight T over 2
  • 2T

  • T

  • 4T


5.0 A m2 જેટલી મૅગ્નેટિક મોમેન્ટ ધરાવતું એક ચુંબક, 7 space cross times space 10 to the power of negative 4 end exponent space straight T space ના નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં એવી રીતે રહેલું છે કે જેવી તેની મૅગ્નેટિક મોમેન્ટનો સદિશ, ક્ષેત્ર સાથે  30 degreeનો કોણ બનાવે. આ કોણ 30 degreeથી 45 degree વધારીને કરવા માટે કરવું પડતું કાર્ય આશરે ....... J હોય.
  • 5.56 space cross times space 10 to the power of negative 4 end exponent
  • 24.74 space cross times space 10 to the power of negative 4 end exponent space
  • 30.3 space cross times space 10 to the power of negative 4 end exponent space
  • 5.50 space cross times space 10 to the power of negative 3 space end exponent

 જ્યારે પ્રવાહધારિત ગુંચળાની જગ્યાએ તેનો સમતુલ્ય મૅગ્નેટિક ડાઇપોલ મૂકવામાં આવે ત્યારે.....
  • તેના બંને ધ્રુવો વચ્ચેનું અંતર l અચળ હોય છે.

  • તેના દરેક ધ્રુવનું ધ્રુવમાન p અચળ હોય છે.

  • તેની ડાઇપોલ મોમેન્ટ ઊલટાઇ જાય છે.

  • pl ગુણાકાર અચળ રહે છે.


l પ્રવાહધારિત એક ગોળાકાર લુપ ની જગ્યાએ તેતલી જ મૅગ્નેટિક ડાઇપોલ મોમેન્ટ ધરાવતો ગજિયો ચુંબક મૂકવામાં આવે છે, તો આ ગોળાકાર લૂપ આવેલું કોઈપણ બિંદુ .................... પર આવેલું હશે.

  • ગજિયા ચુંબકના વિષુવવૃતીય સમતલ

  • ગજિયા ચુંબકની અક્ષ

  • A અને B બંને

  • ગજિયા ચુંબકના વિષુવવૃતીય સમતલ અને ચુંબકની અક્ષ સિવાયના કોઈ સ્થળ


Advertisement