આધુનિક આવર્ત કોષ્ટકમાં કયા તત્વોનો ઓછા વિદ્યુત ધનમય p-વિભાગના તત્વો સમાવેશ થાય છે ? from Chemistry d અને f વિભાગના તત્વો

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : d અને f વિભાગના તત્વો

Multiple Choice Questions

1. સંક્રાંતિ તતવોની બાહ્યકક્ષાની સામાન્ય ઈલેક્ટ્રૉનીય રચના કઈ છે ? 
  • (n-1)d1-9 ns1-2

  • (n-1)d1-10 ns1

  • (n-1)d1-10 ns1-2

  • આપેલ પૈકી એક પણ નહી 


2. Cu ને સક્રાંતિ તત્વ ગણવામાં આવે છે કારણ કે,
  • Cu ની સ્થાયી ઑક્સિડેશન અવસ્થામાં 3d કક્ષક અપૂર્ણ ભરાયેલી છે.

  • Cu ની ભૂમિ-અવસ્થામાં 3d કક્ષક પૂર્ણ ભરાયેલી છે. 

  • Cu ની ભૂમિ-અવસ્થામાં 3d કક્ષક અપૂર્ણ ભરાયેલી છે. 

  • Cu ની ઑક્સિડેશન અવસ્થામાં 3d કક્ષક પૂર્ણ ભરાયેલી છે.


3. પ્રથમ સંક્રાંતિ શ્રેણીનાં તત્વોમાંથી આયન બને છે ત્યારે પ્રથમ 4s-કક્ષકમાંથી ઈલેક્ટ્રૉન દૂર થાય છે – કારણ કે ..... 
  • 4s કક્ષામાં રહેલા ઈલેક્ટ્રૉનનું કેન્દ્ર પરત્વેનું આકર્ષણબળ 3d કક્ષામાં રહેલા ઈલેક્ટ્રૉનની સાપેક્ષે વધું છે.

  • 4s કક્ષકનાં મુખ્ય ક્વૉન્ટમ આંકનું મૂલ્ય વધુ છે. 

  • 4s કક્ષામાં રહેલા ઈલક્ટ્રૉનનુ કેન્દ્ર પરત્વેનું આકર્ષણબળ 3d કક્ષમાં રહેલા ઈલેક્ટ્રૉનની સાપેક્ષે ઓછું છે.

  • 4s કક્ષકના મુક્ય ક્વૉન્ટમ આંકનું મૂલ્ય વધુ છે.


4. d-વિભાગનાં તત્વોને ક્યારે સંક્રાંતિ તત્વો ગણવામાં આવે છે ?
  • ભૂમિ-અવસ્થામાં d-કક્ષક ઈલેક્ટ્રોનથી અપૂર્ણ ભરાયેલી હોય

  • કોઈ પણ ઑક્સિડેશન અવસ્થામાં d-કક્ષક ઈલેક્ટ્રૉનથી અપૂર્ણ ભરાયેલી હોય

  • કોઈ પણ ઑક્સિડેશન અવસ્થામાં d-કક્ષક ઈલેક્ટ્રૉનથી પૂર્ણ ભરાયેલા હોય. 

  • A અને B 


Advertisement
5. આધુનિક આવર્તકોષ્ટકમા 3 થી 12 સમૂહનાં તત્વોને કયા વિભાગનાં તત્વો કહે છે ?
  • d

  • f

  • p

  • s


6. આધુનિક આવર્ત કોષ્ટકમાં કયા વિભાગનાં તત્વો સંક્રાંતિ તત્વો ઓળખાય છે ? 
  • f

  • p

  • s

  • d


Advertisement
7. આધુનિક આવર્ત કોષ્ટકમાં કયા તત્વોનો ઓછા વિદ્યુત ધનમય p-વિભાગના તત્વો સમાવેશ થાય છે ?
  • ધાતુ તત્વો

  • અર્ધ ધાતુ તત્વો 

  • અધાતુ તત્વો

  • બધાં જ


C.

અધાતુ તત્વો


Advertisement
8. d-વિભાગનાં તત્વોનાં ગુણધર્મો આવર્ત કોષ્ટકનાં કયાં પ્રતિનિધિ તત્વોનાં ગુણધર્મોની વચ્ચે સાંક્રાંતિ પામે છે ?
  • વધુ વિદ્યુત ધનમય અને વધુ વિદ્યુત ઋણમય

  • વધુ વિદ્યુત ધનમય અને ઓછા વિદ્યુત ધનમય 

  • ઓછા વિદ્યુત ધનમય અને વધુ વિદ્યુત ઋણમય 

  • ઓછા વિદ્યુત ધનમય અને ઓછા વિદ્યુત ઋણમય


Advertisement
9. કયા કારણસર Th તત્વોનો f-વિભાગમાં સમાવેશ કરવામાં આવ્યો છે ? 
  • ભૌતિક ગુણધર્મોને આધારે

  • રાસાયણિક ગુણધર્મોને આધારે 

  • ઈલેક્ટૉન રચનાને આધારે

  • પાયોગિક પરિણામોને આધારે


10. Th ની ઈલેક્ટ્રૉન રચના નીચેના પૈકી કઈ છે ? 
  • [Rn] 5f2 7s2

  • [Rn] 5f° 6d2 7s2

  • [Rn] 5f2 6d1 7s1

  • [Rn] 5f1 6d1 7s2


Advertisement

Switch