Cu ને સક્રાંતિ તત્વ ગણવામાં આવે છે કારણ કે, from Chemistry d અને f વિભાગના તત્વો

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : d અને f વિભાગના તત્વો

Multiple Choice Questions

1. Th ની ઈલેક્ટ્રૉન રચના નીચેના પૈકી કઈ છે ? 
  • [Rn] 5f2 7s2

  • [Rn] 5f° 6d2 7s2

  • [Rn] 5f2 6d1 7s1

  • [Rn] 5f1 6d1 7s2


2. d-વિભાગનાં તત્વોને ક્યારે સંક્રાંતિ તત્વો ગણવામાં આવે છે ?
  • ભૂમિ-અવસ્થામાં d-કક્ષક ઈલેક્ટ્રોનથી અપૂર્ણ ભરાયેલી હોય

  • કોઈ પણ ઑક્સિડેશન અવસ્થામાં d-કક્ષક ઈલેક્ટ્રૉનથી અપૂર્ણ ભરાયેલી હોય

  • કોઈ પણ ઑક્સિડેશન અવસ્થામાં d-કક્ષક ઈલેક્ટ્રૉનથી પૂર્ણ ભરાયેલા હોય. 

  • A અને B 


3. આધુનિક આવર્તકોષ્ટકમા 3 થી 12 સમૂહનાં તત્વોને કયા વિભાગનાં તત્વો કહે છે ?
  • d

  • f

  • p

  • s


Advertisement
4. Cu ને સક્રાંતિ તત્વ ગણવામાં આવે છે કારણ કે,
  • Cu ની સ્થાયી ઑક્સિડેશન અવસ્થામાં 3d કક્ષક અપૂર્ણ ભરાયેલી છે.

  • Cu ની ભૂમિ-અવસ્થામાં 3d કક્ષક પૂર્ણ ભરાયેલી છે. 

  • Cu ની ભૂમિ-અવસ્થામાં 3d કક્ષક અપૂર્ણ ભરાયેલી છે. 

  • Cu ની ઑક્સિડેશન અવસ્થામાં 3d કક્ષક પૂર્ણ ભરાયેલી છે.


A.

Cu ની સ્થાયી ઑક્સિડેશન અવસ્થામાં 3d કક્ષક અપૂર્ણ ભરાયેલી છે.


Advertisement
Advertisement
5. પ્રથમ સંક્રાંતિ શ્રેણીનાં તત્વોમાંથી આયન બને છે ત્યારે પ્રથમ 4s-કક્ષકમાંથી ઈલેક્ટ્રૉન દૂર થાય છે – કારણ કે ..... 
  • 4s કક્ષામાં રહેલા ઈલેક્ટ્રૉનનું કેન્દ્ર પરત્વેનું આકર્ષણબળ 3d કક્ષામાં રહેલા ઈલેક્ટ્રૉનની સાપેક્ષે વધું છે.

  • 4s કક્ષકનાં મુખ્ય ક્વૉન્ટમ આંકનું મૂલ્ય વધુ છે. 

  • 4s કક્ષામાં રહેલા ઈલક્ટ્રૉનનુ કેન્દ્ર પરત્વેનું આકર્ષણબળ 3d કક્ષમાં રહેલા ઈલેક્ટ્રૉનની સાપેક્ષે ઓછું છે.

  • 4s કક્ષકના મુક્ય ક્વૉન્ટમ આંકનું મૂલ્ય વધુ છે.


6. d-વિભાગનાં તત્વોનાં ગુણધર્મો આવર્ત કોષ્ટકનાં કયાં પ્રતિનિધિ તત્વોનાં ગુણધર્મોની વચ્ચે સાંક્રાંતિ પામે છે ?
  • વધુ વિદ્યુત ધનમય અને વધુ વિદ્યુત ઋણમય

  • વધુ વિદ્યુત ધનમય અને ઓછા વિદ્યુત ધનમય 

  • ઓછા વિદ્યુત ધનમય અને વધુ વિદ્યુત ઋણમય 

  • ઓછા વિદ્યુત ધનમય અને ઓછા વિદ્યુત ઋણમય


7. આધુનિક આવર્ત કોષ્ટકમાં કયા વિભાગનાં તત્વો સંક્રાંતિ તત્વો ઓળખાય છે ? 
  • f

  • p

  • s

  • d


8. સંક્રાંતિ તતવોની બાહ્યકક્ષાની સામાન્ય ઈલેક્ટ્રૉનીય રચના કઈ છે ? 
  • (n-1)d1-9 ns1-2

  • (n-1)d1-10 ns1

  • (n-1)d1-10 ns1-2

  • આપેલ પૈકી એક પણ નહી 


Advertisement
9. આધુનિક આવર્ત કોષ્ટકમાં કયા તત્વોનો ઓછા વિદ્યુત ધનમય p-વિભાગના તત્વો સમાવેશ થાય છે ?
  • ધાતુ તત્વો

  • અર્ધ ધાતુ તત્વો 

  • અધાતુ તત્વો

  • બધાં જ


10. કયા કારણસર Th તત્વોનો f-વિભાગમાં સમાવેશ કરવામાં આવ્યો છે ? 
  • ભૌતિક ગુણધર્મોને આધારે

  • રાસાયણિક ગુણધર્મોને આધારે 

  • ઈલેક્ટૉન રચનાને આધારે

  • પાયોગિક પરિણામોને આધારે


Advertisement

Switch